ETV Bharat / state

હળવદમાં ST બસ અકસ્માતના બે બનાવ, 1નું મોત - st bus accident

મોરબીઃ હળવદમાં છેલ્લા બે દિવસમાં એસ.ટી બસ અકસ્માતનાં બે બનાવો બન્યા છે. બંને બનાવ પૈકી એકમાં બાઈકસવારનું મોત થયું છે, તેમજ બે લોકોને ઈજા પહોંચી છે. બીજો અકસ્માત લકઝરી બસ સાથે થયો છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

હળવદમાં એસ.ટી બસ અકસ્માતના ઉપરાછાપરી બે બનાવ, 1નું મોત
author img

By

Published : May 13, 2019, 11:23 PM IST

હળવદ પંથકમાં બે દિવસમાં એસટી બસના અકસ્માતોની બે ઘટના બની છે. પ્રથમ ઘટનામાં ફરિયાદી સુરેશભાઈ ઠાકરશીભાઈ કોળીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, સરકીટ હાઉસ પાસે સુરેન્દ્રનગર-હળવદ વચ્ચેની એસ.ટી બસના ચાલકે મોટરસાયકલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક ધીરૂભાઈ કોળીનું મોત થયું છે, તેમજ મૃતકના પત્ની ભાવનાબેન અને 15 વર્ષીય દિકરા સહદેવને ઈજા પહોંચતા તેમને સારવાર આપવામાં આવી હતી.

હળવદ સરા ચોકડી પાસે બનેલા બીજા બનાવમાં મોરબી તરફ જતી એસ.ટી બસની બ્રેક ફેઈલ થઈ હતી. આ બસ ભુજથી અમદાવાદ જતી પટેલ ટ્રાવેલ્સની ખાનગી બસ સાથે અથડાઈ હતી. બે બસ વચ્ચે અકસ્માત થયો હોવા છતાં સદનસીબે કોઈને ઈજા પહોંચી નથી હતી. આ બનાવ પછી રાજ્ય સરકારના "સલામત સવારી,એસ ટી હમારી" ના દાવાઆે સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.

R_GJ_MRB_07_13MAY_HALVAD_ST_BUS_ACCIDENT_PHOTO_AV_RAVI

R_GJ_MRB_07_13MAY_HALVAD_ST_BUS_ACCIDENT_SCRIPT_AV_RAVI

હળવદમા બે દિવસમાં એસટી બસના બે અકસ્માત, બાઈકસવારનું મોત

એસટી બસ અને ટ્રાવેલ્સની ટક્કરમાં સદનસીબે જાનહાની નહિ  

        હળવદ પંથકમાં બે દિવસમાં એસટી બસના બે અકસ્માતોની ઘટના નોંધાઈ છે જેમાં એસટી બસની ઠોકરે બાઈક સવારનું મોત થયું હતું તો અન્ય બનાવમાં એસટી બસ અને ટ્રાવેલ્સ અથડાઈ હતી જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી  

        હળવદમાં એસટી બસના અકસ્માતની પ્રથમ ઘટનામાં ફરિયાદી સુરેશભાઈ ઠાકરશીભાઈ કોળીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે સરકીટ હાઉસ બાજુમાં સુરેન્દ્રનગર હળવદ એસટી બસ નં જીજે ૧૮ વાય ૬૪૪૩ ના ચાલકે ફરિયાદીના મામાના મોટરસાયકલ નં જીજે ૧૩ એમએમ ૧૦૨૭ ને ઠોકરે ચડાવતા મોટરસાયકલ સવાર ધીરૂભાઈ કોળીનું મોત થયું છે જયારે તેના પત્ની ભાવનાબેન અને દીકરો સહદેવ (ઉ.વ.૧.૫) વાળાને ઈજા પહોંચાડી છે 

જયારે હળવદ સરા ચોકડી પાસે મોરબી છોટાઉદેપુર એસટી બસ મોરબી તરફ જતી હોય ત્યારે બ્રેક ફેઈલ થતા ભુજથી અમદાવાદ જતી પટેલ ટ્રાવેલ્સની બસ સાથે બસ અથડાઈ હતી જોકે સદનસીબે અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી ના હતી પરંતુ હળવદ પંથકમાં ઉપરાઉપરી બે અકસ્માતોના બનાવથી એસટી બસની સલામત સવારી સામે સવાલો ઉપસ્થિત થયા છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.