ETV Bharat / state

મોરબીના નાની સિંચાઈ કૌભાંડમાં સામાજિક કાર્યકરની અટકાયત - morbi

મોરબી: શહેરના ચકચારી સિંચાઈ કૌભાંડ યોજનામાં ધારાસભ્ય સહિતના સાત આરોપીની ધરપકડ કર્યા બાદ હજુ પણ ફરાર આરોપીને ઝડપી લેવા કવાયત ચાલી રહી છે. જેમાં હળવદના સુંદરગઢ ગામના સામાજિક કાર્યકરની અટકાયત કરવામાં આવી છે.

મોરબીના નાની સિંચાઈ કોભાંડમાં સામાજિક કાર્યકરની અટકાયત
author img

By

Published : May 9, 2019, 12:57 PM IST

મોરબી જીલ્લાના નાની સિંચાઈ કોભાંડમાં નિવૃત ઈજનેર, ધારાસભ્ય તેમજ વકીલ સહિતના 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટની ખાનગી કંપનીના કર્મચારીની અટકાયત કરવામાં આવી હતી. તેમજ કોભાંડમાં સંડોવાયેલ તમામ આરોપીને ઝડપી લેવા DYSPની ટીમ તપાસ ચલાવતી હતી. જેમાં હળવદના સુંદરગઢ ગામના સામાજિક કાર્યકર ચતુરભાઈ મગનભાઈ ચરમારી નામનો આરોપી HCમાંથી આગોતરા જામીન મેળવીને પોલીસ સમક્ષ હાજર થયો હતો.

મોરબી
મોરબીના નાની સિંચાઈ કોભાંડમાં સામાજિક કાર્યકરની અટકાયત

સિંચાઈ કોભાંડમાં હજુ અનેક મોટા માથાઓની સંડોવણી હોય તેવુ લાગી રહ્યુ છે. પોલીસ કોભાંડમાં સંડોવાયેલ ઈસમો સામે કાર્યવાહી કરી રહી છે. ધરપકડનો આંક હજુ પણ વધી શકે છે.

R_GJ_MRB_02_09MAY_SINCHAI_KOBHAND_AAROPI_HAJAR_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_02_09MAY_SINCHAI_KOBHAND_AAROPI_HAJAR_SCRIPT_AV_RAVI

મોરબીના નાની સિંચાઈ કોભાંડમાં સામાજિક કાર્યકરની અટકાયત

હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવી થયો હતો હાજર

        મોરબીના ચકચારી સિંચાઈ કોભાંડ યોજનામાં અગાઉ ધારાસભ્ય સહિતના સાત આરોપીને ઝડપી લેવાયા બાદ હજુ પણ ફરાર આરોપી ને ઝડપી લેવા કવાયત ચાલી રહી છે જેમાં હળવદના સુંદરગઢ ગામના સામાજિક કાર્યકરની અટકાયત કરવામાં આવી છે

        મોરબી જીલ્લાના નાની સિંચાઈ કોભાંડમાં નિવૃત ઈજનેર, ધારાસભ્ય તેમજ વકીલ સહિતના છ આરોપીને ઝડપી લેવાયા બાદ છેલ્લે રાજકોટની ખાનગી કંપનીના કર્મચારીની અટકાયત કરવામાં આવી હતી તેમજ કોભાન માં સંડોવાયેલ તમામ આરોપીને ઝડપી લેવાના હેતુથી ડીવાયએસપી ટીમ તપાસ ચલાવતી હોય જેમાં હળવદના સુંદરગઢ ગામના સામાજિક કાર્યકર ચતુરભાઈ મગનભાઈ ચરમારી (ઉ.વ.૩૩) નામનો આરોપી હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવીને પોલીસ સમક્ષ હાજર થયો હતો જેની પોલીસે અટકાયત કર્યા બાદ તેને જામીન મળ્યા છે તેમજ સિંચાઈ કોભાંડમાં હજુ અનેક મોટામાથાઓની સંડોવણી હોય અને પોલીસ સતત તપાસ ચલાવી કોભાંડમાં સંડોવાયેલ ઈસમો સામે કાર્યવાહી કરી રહી છે અને ધરપકડનો આંક હજુ પણ વધી સકે છે તેવા સંકેત પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થયા છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.