ત્યારે મચ્છુ-2 જળ હોનારતની 40 મી વરસી નિમિતે મોરબી નગરપાલિકા કચેરીથી મૌન રેલી નીકળી હતી. આ રોલીમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, જિલ્લા કલેક્ટર આર. જે. માકડિયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા, પાલિકા પ્રમુખ કેતન વિલ્પરા , શહેરના અગ્રણીઓ તેમજ નગરજનો જોડાયા હતા. આ મૌન રેલી પાલિકા કચેરીથી નહેરુ ગેઇટ ચોક થઈને મણી મંદિર પાસે પહોંચી હતી. જ્યાં દિવંગતની સ્મૃતિમાં બનાવેલ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આ તકે હોનારતમાં સ્વજનો ગુમાવનાર પરિવારોની આંખો આંસુથી છલકાઈ હતી.
મોરબીમાં મચ્છુ-2 હોનારતને 40 વર્ષ પૂર્ણ, પાલીકા દ્વારા મૌન રેલી યોજાઈ - મચ્છુ-2 હોનારત
મોરબીઃ 11 ઓગષ્ટના રોજ મચ્છુ-2 હોનારતને 40 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે જળ હોનારતના દિવંગતોની યાદમાં દર વર્ષે નગરપાલિકા દ્વારા 21 સાયરન વગાડી બાદમાં પાલિકા કચેરીથી મૌન રેલી યોજાય છે.
ત્યારે મચ્છુ-2 જળ હોનારતની 40 મી વરસી નિમિતે મોરબી નગરપાલિકા કચેરીથી મૌન રેલી નીકળી હતી. આ રોલીમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, જિલ્લા કલેક્ટર આર. જે. માકડિયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા, પાલિકા પ્રમુખ કેતન વિલ્પરા , શહેરના અગ્રણીઓ તેમજ નગરજનો જોડાયા હતા. આ મૌન રેલી પાલિકા કચેરીથી નહેરુ ગેઇટ ચોક થઈને મણી મંદિર પાસે પહોંચી હતી. જ્યાં દિવંગતની સ્મૃતિમાં બનાવેલ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આ તકે હોનારતમાં સ્વજનો ગુમાવનાર પરિવારોની આંખો આંસુથી છલકાઈ હતી.
gj_mrb_03_honarat_maun_reli_bite_avb_gj10004
gj_mrb_03_honarat_maun_reli_visual_avb_gj10004
gj_mrb_03_honarat_maun_reli_script_avb_gj10004
gj_mrb_03_honarat_maun_reli_avb_gj10004
મોરબીમાં મચ્છુ હોનારતની ૪૦ મી વરસીએ મૌન રેલી યોજાઈ
મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ તૂટતા જે તારાજી સર્જી હતી તે ગોઝારા દિવસને આજે ૪૦ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે જળ હોનારતના દિવંગતોની યાદમાં દર વર્ષે નગરપાલિકા દ્વારા ૨૧ સાયરન વગાડી બાદમાં પાલિકા કચેરીથી મૌન રેલી યોજાય છે જેમાં આજે જળ હોનારતની ૪૦ મી વરસીએ મોરબી નગરપાલિકા કચેરીથી મૌન રેલી નીકળી હતી જેમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, જીલ્લા કલેકટર આર જે માકડિયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, જીલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા, પાલિકા પ્રમુખ કેતન વીલ્પરા, સહિતના અગ્રણીઓ તેમજ નગરજનો જોડાયા હતા મૌન રેલી પાલિકા કચેરીથી નહેરુ ગેઇટ ચોક થઈને મણી મંદિર પાસે પહોંચી હતી જ્યાં દિવંગતની સ્મૃતિમાં બનાવેલ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તો આ તકે પણ સ્વજનો ગુમાવનાર પરિવારોની આંખો આંસુથી છલકાઈ હતી
બાઈટ : મોહનભાઈ કુંડારિયા –સાંસદ
રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩