મોરબી : પુલ અકસ્માતમાં મોરબી પોલીસે 9 લોકોની અટકાયત કરી છે. જેમાં મેનેજમેન્ટ સાથે જોડાયેલા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે. 1) ઓરેવા ગ્રુપના મેનેજર દિનેશ દવે અને (2) દીપક પારેખ, 3) ટિકિટ કાઉન્ટર ક્લાર્ક મનસુખ ટોપિયા અને (4) માદેવ સોલંકી, 5) સુરક્ષા ગાર્ડ અલ્પેશ ગોહિલ, (6) પ્રકાશ પરમાર, (7) દિલીપ ગોહિલ, (8) મુકેશ ચૌહાણ અને (9) દેવાંગ પરમારની ધરપકડ.
પુલ અકસ્માતમાં મોરબી પોલીસે 9 લોકોની અટકાયત કરી - Several people arrested in bridge collapse morbi
મોરબીમાં પુલ ધરાશાયી મામલે 09 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Etv Bharatdgdfg
મોરબી : પુલ અકસ્માતમાં મોરબી પોલીસે 9 લોકોની અટકાયત કરી છે. જેમાં મેનેજમેન્ટ સાથે જોડાયેલા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે. 1) ઓરેવા ગ્રુપના મેનેજર દિનેશ દવે અને (2) દીપક પારેખ, 3) ટિકિટ કાઉન્ટર ક્લાર્ક મનસુખ ટોપિયા અને (4) માદેવ સોલંકી, 5) સુરક્ષા ગાર્ડ અલ્પેશ ગોહિલ, (6) પ્રકાશ પરમાર, (7) દિલીપ ગોહિલ, (8) મુકેશ ચૌહાણ અને (9) દેવાંગ પરમારની ધરપકડ.
Last Updated : Oct 31, 2022, 6:20 PM IST