ETV Bharat / state

ગેસ ટેન્કરમાંથી ગેસ કટિંગ કરવાના કૌભાંડનો પર્દાફાશ, લાખોનો મુદામાલ બરામત કરાયો - Scam of gas cutting

મોરબીના જુના સાદુળકા ગામમાંથી ગેસ ટેન્કરમાંથી ગેસ કટિંગ કરવાના કૌભાંડનો( Gas cutting scam )પર્દાફાશ થયો છે. પોલીસને ગેસના સીલીન્ડર ભરી ગેસનું કટિંગ કરતા હોવાની( Gas scam in Morbi)બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે દરોડા પાડી 4 લોકોની ધરપકડ કરી 29.85 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

ગેસ ટેન્કરમાંથી ગેસ કટિંગ કરવાના કૌભાંડનો પર્દાફાશ, 29.85 લાખનો મુદામાલ જપ્ત

author img

By

Published : Aug 5, 2022, 3:19 PM IST

મોરબીઃ તાલુકાના જુના સાદુળકા ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં ગેસ ટેન્કરમાંથી ગેસ કટિંગ કરી ગેસ સીલીન્ડર ભરવામાં ( Gas cutting scam )આવતા હતા. આ સ્થળ પર રેડ કરી પોલીસે ગેસ ટેન્કર, ગેસનો જથ્થો (Old Sadulka village of Morbi )અને ગેસ સિલિન્ડર તેમજ બોલેરો કાર સહીત 29.85 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. આ આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની (Gas scam in Morbi )કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ રાંધણ ગેસના કાળાબજારનો આ રીતે થયો પર્દાફાશ

ગેસ કટિંગ કરવાના કોભાંડનો પર્દાફાશ - મોરબી તાલુકા પોલીસ ટીમ (Morbi Police)પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જુના સાદુળકા ગામની સીમમાં ગુરુકુળ જવાના રસ્તે એસીબી મિનરલ્સ પાછળ ખુલ્લી જગ્યામાં દીપક પ્રભાત બોરીચા અને રમણીક ઉર્ફે દિનેશ ગોવિંદ ચાવડા ગેસ ટેન્કરમાંથી ( Gas scam in Morbi)ગેસના સીલીન્ડર ભરી ગેસનું કટિંગ કરતા હોવાની બાતમી મળી હતી. જેથી ટીમે સ્થળ પર દરોડો કર્યો હતો જેમાં સ્થળ પરથી પોલીસે ટેન્કર જીજે 12 એડબલ્યુ 60 કિંમત રૂપિયા 15 લાખ, 16.560 મેટ્રિક ટન કોમર્શીયલ પ્રોપેન ગેસ કિંમત રૂપિયા 11,5,794 તેમજ ગેસ સિલિન્ડર નંગ 36 કિંમત રૂપિયા 72000 રબ્બર પાઈપ કિંમત રૂપિયા 1000 અને બોલેરો કાર જીજે 3 બીડબલ્યુ 1328 કીમત રૂપિયા 3 લાખ તેમજ મોબાઈલ નંગ 2 કિંમત રૂપિયા 6500 મળીને કુલ રૂ 29,85,294 નો મુદામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચોઃ 300થી વધુ ગેસના બાટલાને રીફિંલિંગ કરવાના કૌભાંડનો પર્દાફાશ,આટલા ભાવે થતો ધંધો

આરોપીને ઝડપી પાડ્યા - તેમજ આરોપી ટેન્કરચાલક ગુડુ હુબ્લાલ નિશાદ (ઉ.વ.40) રહે પશ્ચિમ બંગાળ, મુખ્ય આરોપી દીપક પ્રભાત બોરીચા (ઉ.વ.31 રહે રાજકોટ શહેર મૂળ નાગડાવાસ મોરબી, ભાગીદાર રમણીકભાઈ ઉર્ફે દિનેશ ગોવિંદ ચાવડા (ઉ.વ.49) રહે રાજકોટ મૂળ નાની બરાર તા. માળિયા અને વિપુલ મિયાત્રા રહે નાગડાવાસ તા મોરબી એમ ચાર આરોપીઓને ઝડપી લીધા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.