ETV Bharat / state

બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, 14 લાખના દાગીના લઈ ફરાર

હળવદ: મોરબી જિલ્લાના હળવદમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. જેમાં મકાનમાંથી રૂપિયા 14 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું
author img

By

Published : Aug 13, 2019, 12:25 PM IST

હળવદ પંથકમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો.જંયા બંધ મકાનમાં તસ્કરોએને તીજોરીની ચાવી હાથ લાગી જતા તિજોરીમાં રાખેલા રૂપિયા 14 લાખના દાગીના ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જે મામલે ફરિયાદ નોંધી હળવદ પોલીસે વધુ તપાસ ચલાવી હતી.

બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

મળતી વિગત મુજબ, હળવદના ગિરનારી નગરના રહેવાસી અને માર્કેટિંગ યાર્ડમાં દુકાનચલાવતા પ્રવીણભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણ 11 આગસ્ટના રોજ સાંજના સમયે પોતાનું મકાન બંધ કરીને કામકાજ અર્થે રાયસંગ પર ગામે ગયા હતા. દરમિયાન તેનું મકાન બંધ હતું જેમાં તસ્કરોએ ધામા નાખીને મકાનના પાછળના ભાગેથી પ્રવેશ કર્યો હતો અને મકાનમાં પ્રવેશ કર્યા બાદ તસ્કરોને ઘરમાં જ રાખેલી મકાન માલિકની તિજોરીની ચાવી હાથ લાગી જતા તિજોરી ખોલતા તસ્કરોને જેકપોટ લાગ્યો હતો.તિજોરીમાં રાખેલા 14 લાખની કિમતના દાગીના તસ્કરો ચોરી ગયા હતા.

ઘરના માલિક પરત ફરતા ઘરમાં સામાન વેર વિખેર જોવા મળ્યો હતો અને તિજોરી ખોલી જોતા દાગીના ચોરી થયાનું સામે આવ્યું હતું.જે બાદ માલિકે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી પોલીસે ચોરીના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

Intro:gj_mrb_01_halvad_house_chori_visual_av_gj10004
gj_mrb_01_halvad_house_chori_script_av_gj10004
Body:હળવદમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, ૧૪ લાખના દાગીનાની ચોરી
         હળવદ પંથકમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને તસ્કરોએ તીજોરીની ચાવી હાથ લાગી જતા તિજોરીમાં રાખેલ ૧૪ લાખની કિમતના દાગીના ચોરી કરી ગયા છે જે મામલે ફરિયાદ નોંધી હળવદ પોલીસે વધુ તપાસ ચલાવી છે
         બનાવની પ્રપ્ત વિગતો મુજબ હળવદના ગિરનારી નગરના રહેવાસી અને માર્કેટિંગ યાર્ડમાં દુકાનચલાવતા પ્રવીણભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણ રવિવારે સાંજના સમયે પોતાનું મકાન બંધ કરીને કામકાજ અર્થે રાયસંગ પર ગામે ગયા હતા દરમિયાન તેનું મકાન બંધ હોય જેમાં તસ્કરોએ ધામા નાખીને મકાનના પાછળના ભાગેથી પ્રવેશ કર્યો હતો અને મકાનમાં પ્રવેશ કર્યા બાદ તસ્કરોને ઘરમાં જ રાખેલી મકાન માલિકની તિજોરીની ચાવી હાથ લાગી જતા તિજોરી ખોલતા તસ્કરોને જેકપોટ લાગ્યો હતો અને તિજોરીમાં રાખેલ ૧૪ લાખની કિમતના દાગીના તસ્કરો ચોરી ગયા છે
         અને ઘરના માલિક પરત ફરતા ઘરમાં સામાન વેર વિખેર જોવા મળ્યો હતો અને તિજોરી ખોલી જોતા દાગીના ચોરી થયાનું માલૂમ પડતા પોલીસને જાણ કરી હતી પોલીસે ચોરીના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.