ETV Bharat / state

મોરબીના કાનજીભાઈએ કમાલ કરી, ઝુલતા પુલની પ્રતિકૃતિ બનાવી લોકોનું મનોરંજન કર્યું

મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનાની યાદમા મોરબીના એક વ્યક્તિએ તેની પ્રતિકૃતિ બનાવી (replica made in remembrance morbi julto bridge) હતી. પ્રતિકૃતિ સમાન આ પુલ પાસે જઈને દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી શકે (paid homage to morbi bridge tragedy victim) છે. નોંધનીય છે કે આ પુલને ઈચ્છા અનુસાર કોઈ પણ સ્થળે ખસેડી પણ શકાય છે.

replica of morbi julto pul
replica of morbi julto pul
author img

By

Published : Dec 31, 2022, 6:11 PM IST

મોરબી ઝૂલતા બ્રિજની પ્રતિકૃતિ

મોરબી: મોરબીમાં 30 ઓક્ટોબરની સાંજે હળવું અંધારું પથરાઈ રહ્યું હતું ત્યારે માત્ર દસ સેકન્ડની એક દુર્ઘટનામાં અનેક પરિવારોના જીવન કાયમ માટે અંધકારમાં ડૂબી ગયાં. સૂર્યનારાયણ આથમણી દિશામાં ડૂબી રહ્યા હતા ત્યારે અનેક જિંદગી આથમી ગઈ. થોડી ક્ષણો પહેલાં જ જ્યાં આનંદ-ઉમંગનો કિલ્લોલ ગૂંજતો હતો એ મોરબીનો મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ મરણચીસોથી ગાજી ઊઠ્યો. દિવંગતોને શ્રદ્ધાંજલિ તો આપી શકાય એ માટે મોરબીના આ દાદાએ કમાલ કરી છે. પોતાની વયને નહિ પરંતુ ઈરાદાના બળથી 39 ફૂટ લાંબી ઝૂલતા પુલની અદ્દલ પ્રતિકૃતિ તૈયાર (replica of morbi julto pul) કરી. એ પણ એટલી મજબૂત કે લોકો તેના પરથી ચાલી શકે (replica made in remembrance morbi julto bridge) છે. અને પુલ પાસે જઈને દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી શકે (paid homage to morbi bridge tragedy victim) છે. નોંધનીય છે કે આ પુલને ઈચ્છા અનુસાર કોઈ પણ સ્થળે ખસેડી પણ શકાય છે.

આ પણ વાંચો રણોત્સવમાં ટ્રાવેલ સ્ટોરીઝનો ટ્રેન્ડ, રીલ્સની થ્રીલ માણતા પ્રવાસીઓ

40 વર્ષ પૂર્વે ગયા હતા ઝુલતા પુલ પર: આ પુલ બનાવનાર કાનજીભાઈ મોહનભાઇ બારેજીયાએ (Kanjibhai Barejia made replica of zulto bridge) નિર્માણની સમગ્ર પ્રકિયા અંગે જણાવ્યું હતું કે, આજથી 40 વર્ષ પૂર્વે માત્ર 50 પૈસા ચૂકવીને કાનજીભાઈ ઝુલતા પુલ પર ચાલ્યા હતા એ બાદ તેઓ ઝુલતાપુલની મુલાકાતે ગયા જ ન હતા. તાજેતરમાં બનેલી ગોઝારી ઘટનાના કારણે હવે લોકોની મનુસ્મૃતિમાં ઝુલતાપુલની માત્ર તસવીરો જ રહી ગઈ છે ત્યારે લોકોને મનમાં ઝુલતાપુલની યાદ ફરી પ્રતિબિંબિત થાય તે હેતુથી તેમણે 40 ફૂટ ઊંચી ઝુલતાપુલની અદલ પ્રતિકૃતિ તૈયાર કરી છે. જેને કારણે મોરબી વાસીઓ આ પ્રતિકૃતિને નિહાળીને ઝૂલતાપૂલને યાદ કરી શકે છે અને જે 135 લોકોના મોત થયા છે તેમને શ્રદ્ધાંજલિ પણ પાઠવી શકે છે તેવું કાનજીભાઈએ જણાવ્યું હતું.

આ પણ વાંચો પાણી પહેલા પાળઃ પંપહાઉસની મુલાકાત લેતા પુરવઠા પ્રધાન બાવળીયા

પુલ નિહાળી આનંદ આવ્યો: આ પુલની મુલાકાત લેનાર સંજયભાઈ બોદાણીએ જણાવ્યું હતું કે તેમણે ઝૂલતા પુલને નિહાળ્યો છે. પુલની મુલાકાત લીધી છે પરંતુ આ દુર્ઘટના બાદ હવે તેમના સંતાનો કે આગામી પેઢી કઈ રીતે ઝૂલતાપુલની મુલાકાત લઈ શકે એ પ્રશ્ન હતો પરંતુ કાનજીભાઈ દ્વારા નિર્મિત આ પ્રતિકૃતિ ના કારણે હવે તેમના એ પ્રશ્નનું પણ નિરાકરણ આવ્યું છે. તેમના સંતાનો પણ આ ઝુલતા પુલની મુલાકાત લઈને આનંદની લાગણી અનુભવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.