સ્વામિનારાયણ મંદિર ખાતે ચૂંટણી પૂર્ણ થયા બાદ ભક્તો અને સ્વામી વચ્ચે કંઇક માથાકૂટ ચાલતી હતી. તે બાબતનો કવરેજ કરી રહેલા પત્રકારો અને પોલીસકર્મી સાથે કોઇ બાબતે બોલાચાલી થઇ હતી. જેમાં પોલીસે ખાનગી ચેનલના પત્રકારોને માર માર્યો હતો જેથી પત્રકારોમાં રોષની લાગણી છવાઈ હતી તે અનુસંધાને સોમવારે મોરબી જિલ્લાના પત્રકારોએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
જૂનાગઢમાં પત્રકાર દમન મામલે આવેદન આપી કાર્યવાહીની માંગ કરાઈ
જૂનાગઢ: પત્રકારો અને પોલીસકર્મી સાથે થયેલ બોલાચાલી અને પોલીસે ખાનગી ચેનલના પત્રકારોને માર માર્યા હતો. તેના અનુસંધાને સોમવારે મોરબી જિલ્લાના પત્રકારોએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી હતી.
સ્પોટ ફોટો
સ્વામિનારાયણ મંદિર ખાતે ચૂંટણી પૂર્ણ થયા બાદ ભક્તો અને સ્વામી વચ્ચે કંઇક માથાકૂટ ચાલતી હતી. તે બાબતનો કવરેજ કરી રહેલા પત્રકારો અને પોલીસકર્મી સાથે કોઇ બાબતે બોલાચાલી થઇ હતી. જેમાં પોલીસે ખાનગી ચેનલના પત્રકારોને માર માર્યો હતો જેથી પત્રકારોમાં રોષની લાગણી છવાઈ હતી તે અનુસંધાને સોમવારે મોરબી જિલ્લાના પત્રકારોએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
Intro:r gj mrb 06 13may aavedan script av ravi
Body:જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર ખાતે ચૂંટણી પૂર્ણ થયા બાદ ભક્તો અને સ્વામી વચ્ચે કંઇક માથાકૂટ ચાલતી હતી તે બાબતનો કવરેજ કરી રહેલા પત્રકારો અને પોલીસકર્મી સાથે કોઇ બાબતે બોલાચાલી થઇ હતી જેમાં પોલીસે ખાનગી ચેનલના પત્રકારોને માર માર્યો હતો જેથી પત્રકારોમાં રોષની લાગણી છવાઈ હતી તે અનુસંધાને આજે મોરબી જિલ્લાના પત્રકારોએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી
Conclusion:ravi a motwani
morbi
96876 22033