ETV Bharat / state

મોરબીમાં 27 આચાર્યની ખાલી જગ્યાઓ માટે ભરતી કેમ્પ યોજાયો

મોરબી: જિલ્લામાં 27 શાળાઓમાં આચાર્યની જગ્યા ખાલી પડેલી છે. જેને લઈને શિક્ષણ કાર્ય પણ પ્રભાવિત થઈ રહ્યું છે. ત્યારે સરકારના નિયમો અનુસાર આચાર્ય ભરતી કેમ્પ મોરબી ખાતે યોજવામાં આવ્યો હતો.

મોરબીમાં 27 આચાર્યની ખાલી જગ્યાઓ માટે ભરતી કેમ્પ યોજાયો
author img

By

Published : Jul 26, 2019, 1:17 AM IST

શહેરમાં આવેલી વી.સી. હાઈસ્કૂલ ખાતે ચાર દિવસ સુધી ચાલેલા ભરતી કેમ્પમાં અગાઉ ઓનલાઈન એપ્લિકેશન કરવામાં આવી હતી. ત્યારબાદ આચાર્ય માટેના ઉમેદવારોના મૌખિર ઈન્ટરવ્યુ, ડોક્યુમેન્ટ અને સર્ટીફિકેટની ચકાસણી કરવામાં આવી હતી.

મોરબીમાં 27 આચાર્યની ખાલી જગ્યાઓ માટે ભરતી કેમ્પ યોજાયો

આ આચાર્ય ભરતી કેમ્પમાં જિલ્લા શિક્ષણાધિકારીના અંગત માર્ગદર્શન અને દેખરેખ હેઠળ યોજાયો હતો. સાથે જ ઉમેદવારોની પસંદગી કરીને આચાર્યની ખાલી જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

Intro:gj_mrb_04_aachary_bharati_camp_bite_avb_gj10004_
gj_mrb_04_aachary_bharati_camp_visual_avb_gj10004_
gj_mrb_04_aachary_bharati_camp_script_avb_gj10004_
Body:મોરબી જીલ્લામાં ૨૧ શાળાઓમાં આચાર્યની જગ્યા ખાલી પડી હોય જેથી શિક્ષણ કાર્ય પ્રભાવિત થઇ રહ્યું હોય જેથી સરકારના નિયમોનુસાર આચાર્ય ભરતી કેમ્પ મોરબી ખાતે યોજવામાં આવ્યો હતો શહેરની વી સી હાઈસ્કૂલ ખાતે ચાર દિવસ સુધી ચાલેલા ભરતી કેમ્પમાં અગાઉ ઓનલાઈન એપ્લીકેશન કર્યા બાદ આચાર્ય માટેના ઉમેદવારોના મોખિક ઈન્ટરવ્યું, ડોક્યુમેન્ટ અને સર્ટીફીકેટ ચકાસણી કરવામાં આવી હતી આચાર્ય ભરતી કેમ્પ જીલ્લા શિક્ષણાધિકારીના અંગત માર્ગદર્શન અને દેખરેખ હેઠળ યોજવામાં આવ્યો હતો અને ઉમેદવારોની પસંદગી કરીને આચાર્યની ખાલી જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી

બાઈટ : બી એમ સોલંકી – મોરબી જીલ્લા શિક્ષણાધિકારી
Conclusion:
રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.