ETV Bharat / state

મોરબીમાં 7 કંપનીએ 100 જગ્યાઓ માટે કર્યું જોબ ફેરનું આયોજન

મોરબી: રોજગાર વિનિયમ કચેરી મોરબી દ્વારા ગુરુવારના રોજ રોજગાર વાચ્છુક યુવાનો માટે જોબ ફેરનું આયોજન આર્ટસ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. જે જોબ ફેરમાં 7 કંપનીઓએ યુવાનોને જોબ ઓફર કરી હતી.

author img

By

Published : May 31, 2019, 11:57 AM IST

મોરબી

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીમાં રોજગાર વિનિયમ કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં રોજગાર અધિકારીના જણાવ્યા અનુસાર, 100 જેટલી ખાલી જગ્યાઓ ભરવા માટે 7 કંપનીઓ આવી હતી અને રોજગાર કચેરી દ્વારા 500 યુવાનોને લેટર પાઠવી તેમજ 500 વિદ્યાર્થીઓને ઈમેલથી જાણ કરવામાં આવી હતી. આ રોજગાર મેળામાં 150 થી વધુ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઈન્ટરવ્યુ આપ્યા હતા.

મોરબીમાં 7 કંપનીએ 100 જગ્યાઓ માટે કર્યું જોબ ફેરનું આયોજન

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીમાં રોજગાર વિનિયમ કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં રોજગાર અધિકારીના જણાવ્યા અનુસાર, 100 જેટલી ખાલી જગ્યાઓ ભરવા માટે 7 કંપનીઓ આવી હતી અને રોજગાર કચેરી દ્વારા 500 યુવાનોને લેટર પાઠવી તેમજ 500 વિદ્યાર્થીઓને ઈમેલથી જાણ કરવામાં આવી હતી. આ રોજગાર મેળામાં 150 થી વધુ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઈન્ટરવ્યુ આપ્યા હતા.

મોરબીમાં 7 કંપનીએ 100 જગ્યાઓ માટે કર્યું જોબ ફેરનું આયોજન

R_GJ_MRB_07_30MAY_MORBI_JOB_FAIR_BITE_AVB_RAVI

R_GJ_MRB_07_30MAY_MORBI_JOB_FAIR_VISUAL_AVB_RAVI

R_GJ_MRB_07_30MAY_MORBI_JOB_FAIR_SCRIPT_AVB_RAVI

        રોજગાર વિનિયમ કચેરી મોરબી દ્વારા આજે રોજગાર વાન્છુક યુવાનો માટે જોબ ફેરનું આયોજન આર્ટસ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું જે જોબ ફેરમાં ૭ કંપનીઓએ યુવાનોને જોબ ઓફર કરી હતી રોજગાર અધિકારીના જણાવ્યા અનુસાર ૧૦૦ જેટલી ખાલી જગ્યાઓ ભરવા માટે આજે વિવિધ કંપનીઓ આવી હતી અને રોજગાર કચેરી દ્વારા ૫૦૦ યુવાનોને લેટર પાઠવી તેમજ ૫૦૦ વિદ્યાર્થીઓને ઈમેલથી જાણ કરવામાં આવી હતી આજે રોજગાર મેળામાં ૧૫૦ થી વધુ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઈન્ટરવ્યું આપ્યા હતા

બાઈટ : ડી બી જોબનપુત્રા – રોજગાર અધિકારી, મોરબી

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.