ETV Bharat / state

સામ પિત્રોડા અને નવજોતસિંહ સિદ્ધૂ પાકિસ્તાનની દલાલી કરે છે: વિજય રુપાણી - politics

મોરબી: લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં બંને મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે ત્યારે ભાજપ દ્વારા પ્રચાર અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. આજે હળવદના શરણેશ્વર મહાદેવ મંદિરે CM વિજય રુપાણીએ સભાને સંબોધન કર્યું હતું.તો આ સાથે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 12, 2019, 2:47 PM IST

જેમાં કોંગ્રેસને આડેહાથ લેતા મહાગઠબંધનમાંથી પીએમ પદના ઉમેદવાર કોણ છે તે જાહેર કરવાની ચેલેન્જ આપી હતી. તો આ સાથે જ સામ પિત્રોડા અને નવજોતસિંહ સિદ્ધુ પાકિસ્તાન તરફી નિવેદન કરી પાકિસ્તાનની દલાલી કરતા હોવાના પ્રહારો કર્યા હતા. આજે ભાજપના મંચ પર અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રુપાણીએ સામ પિત્રોડા અને નવજોતસિંહ સિદ્ધુને પાકિસ્તાનની દલાલી કરતા હોવાનું કહી કર્યા પ્રહારો

તેમજ સ્ટેજ પર કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલા ધારાસભ્ય પરષોતમ સાબરીયા પણ જોવા મળ્યા હતા અને પક્ષ પલટો કરનારને પેટા ચુંટણીમાં ટિકીટ મળતા સ્થાનિક કાર્યકરો અને નેતાઓમાં અંદરખાને રોષ પણ જોવા મળ્યો હતો.

Intro:Body:

R_GJ_MRB_07_11APR_HALVAD_CM_SABHA_SCRIPT_AVB_RAVI

લોકસભા ચુંટણીમાં રાજકીય પક્ષો પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ગુજરાતમાં બંને મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ફાઈટ છે ત્યારે ભાજપ દ્વારા પ્રચાર અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે આજે હળવદના શરણેશ્વર મહાદેવ મંદિરે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ સભાને સંબોધન કર્યું હતું જેમાં કોંગ્રેસને આડેહાથ લેતા મહાગઠબંધનમાંથી પીએમ પદના ઉમેદવાર કોણ છે તે જાહેર કરવાની ચેલેન્જ આપી હતી to સાથે જ સામ પિત્રોડા અને નવજોતસિંહ સીધ્ધુ પાકિસ્તાન તરફી નિવેદન કરી પાકિસ્તાનની દલાલી કરતા હોવાના પ્રહારો કર્યા હતા આજે ભાજપના મંચ પર અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા તો સ્ટેજ પર કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલા ધારાસભ્ય પરષોતમ સાબરીયા પણ જોવા મળ્યા હતા અને પક્ષ પલટો કરનારને પેટા ચુંટણીમાં ટીકીટ મળતા સ્થાનિક કાર્યકરો અને નેતાઓમાં અંદરખાને રોષ પણ જોવા મળ્યો હતો

બાઈટ : વિજયભાઈ રૂપાણી – મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.