આ સમારોહમાં ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યના મળીને 100 જેટલા આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર આચાર્યોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. દેશના વિવિધ ભાગમાંથી આવેલા આચાર્યોને મહાનુભાવોના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને શિક્ષણના ક્ષેત્રમાં તેમને આપેલા યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્રમાં પહેલીવાર પ્રિન્સીપાલ સન્માન સમારોહનું આયોજન - gujarat
મોરબીઃ દેશભરમાં શિક્ષણ ક્ષેત્રે કામગીરી કરતી અવંતિકા નામની સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત મોરબીના આંગણે પ્રિન્સીપાલ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યના મળીને 100 જેટલા આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર આચાર્યોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. દેશના વિવિધ ભાગમાંથી આવેલા આચાર્યોને મહાનુભાવોના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને શિક્ષણના ક્ષેત્રમાં તેમને આપેલા યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.
R_GJ_MRB_06_30MAR_PRINSIPAL_SANMAN_SAMAROH_SCRIPT_AVB_RAVI
Inbox | x |
| Sat, Mar 30, 7:24 PM (15 hours ago) | |||
|
R_GJ_MRB_06_30MAR_PRINSIPAL_SANMAN_SAMAROH_BITE...
R_GJ_MRB_06_30MAR_PRINSIPAL_SANMAN_SAMAROH_VISU...
R_GJ_MRB_06_30MAR_PRINSIPAL_SANMAN_SAMAROH_BITE_AVB_RAVI
R_GJ_MRB_06_30MAR_PRINSIPAL_SANMAN_SAMAROH_VISUAL_AVB_RAVI
R_GJ_MRB_06_30MAR_PRINSIPAL_SANMAN_SAMAROH_SCRIPT_AVB_RAVI
દેશભરમાં શિક્ષણ ક્ષેત્રે કામગીરી કરતી અવંતિકા નામની સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આજે મોરબીના આંગણે પ્રિન્સીપાલ સન્માન સમારોહનું આયોજન મોરબીની ખાનગી શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જે સમારોહમાં ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યના મળીને ૧૦૦ જેટલા આચાર્યો સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા શિક્ષણ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર આચાર્યોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા દેશના વિવિધ ભાગમાંથી આવેલા આચાર્યોને મહાનુભાવોના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને શિક્ષણના ક્ષેત્રમાં તેમને આપેલા યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું
બાઈટ : કિશોરસિંગ ચૌહાણ – સંસ્થા અગ્રણી
રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
Conclusion: