ETV Bharat / state

વાંકાનેરમાં લગ્નમાં ઘર્ષણ થતાં નોંધાઈ પોલીસ ફરિયાદ - gujarat

મોરબીઃ વાંકાનેરમાં લગ્ન પ્રસંગમાં પાણીના જગ અને લગ્નમાં મંડપ સર્વિસના બીલ બાબતે ઘર્ષણ થતાં શખ્સોએ બે યુવાનોને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 27, 2019, 10:24 AM IST

પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેરના જ્વાસા રોડના રહેવાસી પ્રીતીકારીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી ડો. ભરતસિંહના દીકરાના લગ્નમાં પાણીના જગ તેમજ ઘોઘુભાના દીકરાના લગ્નમાં મંડપ સર્વિસનું બીલ ન આપવાજણાવ્યું હતું.

ફરિયાદમાં વધુમાં જણાવાયું હતું કે, બીલ આપી દીધા છતાં મનમાં વૈમન્સ્ય રાખી આરોપી ડો. ભરતસિંહ, ડો. ભરતસિંહનો ભત્રીજો કૃષ્ણસિંહ, વનરાજસિંહ અને હકુભાએ ફરિયાદીના પતિ હરેશ કારિયા અને ભત્રીજાને ગાળો આપી મૂંઢ માર મારી ઓફિસમાં નુકશાન કર્યુ હતુ. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

R_GJ_MRB_03_27MAR_WAKANER_MARMARI_FARIYAD_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_03_27MAR_WAKANER_MARMARI_FARIYAD_SCRIPT_AV_RAVI

વાંકાનેરમાં લગ્નમાં પાણીના જગ અને મંડપ સર્વિસનું બીલ આપવા મુદે બઘડાટી

મારામારીમાં બેને ઈજા, ઓફિસમાં તોડફોડની ફરિયાદ

        વાંકાનેરમાં લગ્ન પ્રસંગમાં પાણીના જગ અને લગ્નમાં મંડપ સર્વિસનું બીલના આપવાનું કીધા છતાં બીલ આપતા ચાર શખ્શોએ બે યુવાનોને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

        વાંકાનેરના જ્વાસા રોડના રહેવાસી પ્રીતીબેન હરેશભાઈ કારીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ડો. ભરતસિંહના દીકરાના લગ્નમાં પાણીના જગ આપેલ હોય તેમજ ઘોઘુભાના દીકરાના લગ્નમાં મંડપ સર્વિસનું બીલ ના આપવા આરોપી ડો. ભરતસિંહે જણાવેલ હોય છતાં બીલ આપતા તેનો ખાર રાખી આરોપી ડો. ભરતસિંહ, ડો. ભરતસિંહનો ભત્રીજો કૃષ્ણસિંહ, વનરાજસિંહ બાઠીયો રહે ત્રણેય વાંકાનેર અને હકુભા રહે રામચોક વાંકાનેર વાળાએ ફરિયાદીના પતિ હરેશભાઈ કારિયા અને ભત્રીજાને ગાળો આપી મૂઢ માર મારી ઓફિસમાં નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.