મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી તેમજ ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ માળિયા PSI જે. ડી. ઝાલાની ટીમે માળિયા પંથકમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપી અરવિંદજી અદુજી ઠાકોરને ઝડપી લઈને આરોપીના હિસ્સામાં મળેલા ચાંદીના ચોરસા નાના-મોટા નંગ-8 કીંમત રૂપિયા 79,850 અને સોનાના ચોરસ નંગ-3 કીંમત રૂપિયા 1 લાખ સહીત કુલ 1,79,850નો મુદામાલ મહેસાણાથી રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળિયા પોલીસની સફળતા, મુદામાલ સહીત આરોપીની ધરપકડ - MALIYA
મોરબી: જિલ્લાના માળિયામાં ચોરીના ગુનામાં સંડોવાયેલા ઈસમને પોલીસે મહેસાણા જિલ્લામાંથી ઝડપી સમગ્ર મુદામાલ જપ્ત કર્યો છે.
મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી તેમજ ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ માળિયા PSI જે. ડી. ઝાલાની ટીમે માળિયા પંથકમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપી અરવિંદજી અદુજી ઠાકોરને ઝડપી લઈને આરોપીના હિસ્સામાં મળેલા ચાંદીના ચોરસા નાના-મોટા નંગ-8 કીંમત રૂપિયા 79,850 અને સોનાના ચોરસ નંગ-3 કીંમત રૂપિયા 1 લાખ સહીત કુલ 1,79,850નો મુદામાલ મહેસાણાથી રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
R_GJ_MRB_02_01MAY_CHORI_AAROPI_ZADPAYO_PHOTO_AV_RAVI
R_GJ_MRB_02_01MAY_CHORI_AAROPI_ZADPAYO_SCRIPT_AV_RAVI
માળિયા પોલીસે ચોરીના આરોપીને ઝડપી લઈને મુદામાલ રીકવર કર્યો
માળિયા પંથકમાં ચોરીના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પોલીસે મહેસાણા જીલ્લામાંથી ઝડપી લઈને ચોરીનો મુદામાલ રીકવર કરવામાં સફળતા મળી છે
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી તેમજ ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ માળિયા પીએસઆઈ જે ડી ઝાલાની ટીમેં માળિયા પંથકમાં ચોરીના ગુન્હામાં સંડોવાયેલ અને નાસતા ફરતા આરોપી અરવિંદજી અદુજી ઠાકોર (ઉ.વ.૨૯) રહે બોદ્લા જી મહેસાણા વાળાને ઝડપી લઈને આરોપી ના હિસ્સામાં મળેલ ચાંદીના ચોરસા નાના મોટા નંગ ૮ વજન ૨૦૬૩ ગ્રામ કીમત રૂ ૭૯,૮૫૦ અને રૂપાના ચોરસા નંગ ૩ વજન ૪૬૬૭ ગ્રામ કીમત ૧ લાખ સહીત કુલ ૧,૭૯,૮૫૦ નો મુદામાલ મહેસાણા મુકામેથી રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩