મોરબી જીલ્લાનાં SP ડો. કરનરાજ વાઘેલા અને DYSP બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ A ડીવીઝન સહિતની ટીમે હોળી-ધૂળેટી પર્વ નિમિતે પેટ્રોલિંગ દરમિયાન શનાળા બાયપાસ આનંદનગરમાં જાહેરમાં જુગાર રમતા 3 જુગારી ઝડપી લઈને 11,280ની રોકડ રકમ જપ્ત કરી હતી.
તે ઉપરાંત મોરબીના મહેન્દ્રનગર ગામે જાહેરમાં જુગાર રમાતા હોવાની બાતમીને આધારે જુગાર રમતા બીજા 5 જુગારીને ઝડપી લઈને 23,200ની રોકડ રકમ જપ્ત કરી છે.
Intro:Body:
R_GJ_MRB_01_22MAR_MORBI_2_JUGAR_RAID_SCRIPT_AV_RAVI
Ravi Motwani <ravi.motwani@etvbharat.com> |
|
9:59 AM (11 hours ago) |
|
|
|
R_GJ_MRB_01_22MAR_MORBI_2_JUGAR_RAID_PHOTO_AV_RAVI
R_GJ_MRB_01_22MAR_MORBI_2_JUGAR_RAID_SCRIPT_AV_RAVI
મોરબી અને મહેન્દ્રનગર ગામે જુગાર રમતા આઠ ઝડપાયા
મોરબી પંથકમાં બારેમાસ જુગારની મોસમ વચ્ચે હોળી અને ધુળેટીના પર્વે બે સ્થળે દરોડા કાર્યવાહીમાં જુગાર રમતા વધુ આઠ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાય એસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરીની ટીમના એમ આર ગામેતી, રસિકભાઈ કડીવાર, કિશોરભાઈ મિયાત્રા, શક્તિસિંહ ઝાલા, શેખાભાઈ મોરી, અજીતસિંહ પરમાર, રણજીતસિંહ રોહડીયા, ભરતભાઈ ખાંભરા અને નિર્મળસિંહ જાડેજા સહિતની ટીમ હોળી ધૂળેટી પર્વ નિમિતે પેટ્રોલિંગમાં હોય દરમિયાન શનાળા બાયપાસ આનંદનાગરમાં જાહેરમાં જુગાર રમતા ઈશ્વરભારથી મોહનભારથી ગૌસ્વામી (ઉ.વ.૬૦) રહે મોરબી શનાળા બાયપાસ, મહેશ દામોદરભાઈ નિમાવત (ઉ.વ.૪૮) યોગીનગર સોસાયટી અને મોરારજીભાઈ ધનજીભાઈ પરમાર (ઉ.વ.૫૦) રહે મોરબી શનાળા બાયપાસ વાળાને ઝડપી લઈને ૧૧,૨૮૦ ની રોકડ જપ્ત કરી છે
તે ઉપરાંત મોરબીના મહેન્દ્રનગર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે બી ડીવીઝન પોલીસે મહેન્દ્રનગર ગામના ઝાંપા પાસે જૂની નિશાળ પાસેના પટમાં દરોડો કરતા જુગાર રમતા મુકેશ બચુભાઈ દેસાઈ, હરિભાઈ છગનભાઈ સાદરીયા, મહાદેવભાઈ જીવરાજભાઈ અઘારા, કિશોરભાઈ જેન્તીભાઈ છત્રોલા અને રમણીકભાઈ જાદવજીભાઈ જેઠલોજા એમ પાંચને ઝડપી લઈને ૨૩,૨૦૦ ની રોકડ જપ્ત કરી છે
રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
Conclusion: