ETV Bharat / state

મોરબીમાં આર્થિક ગુનાખોરી ડામવા સ્પેશ્યલ ઇકોનોમિક સેલ રચવાની માગ

મોરબીઃ જીલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે અને ઓદ્યોગિક નગરીમાં આર્થિક ગુનાઓ વધી રહ્યા છે. જેથી આર્થિક ગુનાખોરી અટકાવવા સ્પેશ્યલ ઇકોનોમિક સેલની રચના કરવાની માગ ઉઠી છે.

મોરબીમાં આર્થિક ગુનાખોરી ડામવા સ્પેશ્યલ ઇકોનોમિક સેલ રચવાની માગ
author img

By

Published : Jul 8, 2019, 2:55 AM IST

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ આ અંગે રાજ્યના ગૃહપ્રધાનને પત્ર પાઠવ્યો છે. મોરબી જીલ્લો વિકાસશીલ ઓદ્યોગિક ઝોન છે. જ્યાં બે લાખ કરતા વધુ પરપ્રાંતીય શ્રમિકો કાર્યરત છે. ભુતકાળમાં સંખ્યાબંધ ઉદ્યોગો સાથે છેતરપીંડીના બનાવો સામાન્ય બન્યા છે. તેમજ વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકો ઘરબાર છોડી ગુમસુદા થયા છે. વ્યાજખોરો વીસ ટકાથી ચાલીસ ટકા જેટલું વ્યાજ વસુલે છે અને પીડિત પરિવારોને ધમકી આપે છે. આ બાબતે સ્થાનિક પોલીસ ખાતામાં ફરિયાદ કરતા લોકો ડરે છે. પોલીસ પણ અટપટા સવાલ જવાબ કરી મુશ્કેલી ઉભી કરતા હોય લોકો ફરિયાદ કરતા નથી. આવા સંજોગોમાં એક ખાસ ઇકોનોમિક સેલની રચના કરી PIના નેતૃત્વ હેઠળ કાર્યરત કરવાની માગ કરાઈ છે. જેથી અરજદારો નિર્ભયતા સાથે ફરિયાદ કરી શકે. આવા બનાવોમાં લોકો આપઘાત કરવા પ્રેરાય છે તેને સાંત્વના મળી શકે અને ગુનાખોરી ડામી શકાય જેથી આ મામલે યોગ્ય કરવાની માગ કરવામાં આવી છે.

Intro:R_GJ_MRB_05_07JUL_ECONOMIC_CRIME_CELL_DEMAND_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_05_07JUL_ECONOMIC_CRIME_CELL_DEMAND_SCRIPT_AV_RAVI

Body:મોરબી જીલ્લામાં આર્થિક ગુનાખોરી ડામવા સ્પેશ્યલ ઇકોનોમિક સેલની રચનાની માંગ

મોરબી જીલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે અને ઓદ્યોગિક નગરીમાં આર્થિક ગુન્હાઓ વધી રહ્યા છે ત્યારે આર્થિક ગુનાખોરી અટકાવવા સ્પેશ્યલ ઇકોનોમિક સેલની રચના કરવાની માંગ કરવામાં આવી છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ રાજ્યના ગૃહમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે મોરબી જીલ્લો વિકાસશીલ ઓદ્યોગિક ઝોન છે જ્યાં બે લાખ કરતા વધુ પરપ્રાંતીય શ્રમિકો કાર્યરત છે સંખ્યાબંધ ઉદ્યોગો સાથે છેતરપીંડીના બનાવો સામાન્ય બન્યા છે. તેમજ વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકો ઘરબાર છોડી ગુમસુદા બનેલ છે વ્યાજખોરો વીસ ટકાથી ચાલીસ ટકા જેટલું વ્યાજ વસુલે છે અને પીડિત પરિવારોને ધમકી આપે છે આ બાબતે સ્થાનિક પોલીસ ખાતામાં ફરિયાદ કરતા લોકો ડરે છે અને પોલીસ પણ અટપટા સવાલ જવાબ કરી મુશ્કેલી ઉભી કરતા હોય લોકો ફરિયાદ કરતા નથી તેવા સંજોગોમાં એક ખાસ ઇકોનોમિક સેલની રચના કરી પીઆઈના નેતૃત્વ હેઠળ કાર્યરત કરવાની માંગ કરી છે જેથી અરજદારો નિર્ભયતા સાથે ફરિયાદ કરી સકે. આવા બનાવોમાં લોકો આપઘાત કરવા પ્રેરાય છે તેને સાંત્વના મળી સકે અને ગુન્હાખોરી ડામી સકાય જેથી આ મામલે યોગ્ય કરવાની માંગ કરવામાં આવી છે

Conclusion:રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.