ETV Bharat / state

મોરબીમાં CA અને CS માટે કારકિર્દી લક્ષી માર્ગદર્શન સેમીનારનું કરાયું આયોજન

મોરબી: નવકાર ઇન્સ્ટીટ્યુટ અમદાવાદ અને નવયુગ કરિયર એકેડમીના સંયુક્ત ઉપક્રમે CA, CS બનવા માટે કારકિર્દી લક્ષી માર્ગદર્શન સેમીનારનું આયોજન આજે સાંજે ૫ કલાકે ટાઉન હોલ મોરબી ખાતે કરવામાં આવ્યું છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 20, 2019, 12:41 PM IST

સેમીનારમાં વિદ્યાર્થીઓઓને CA, CSબનવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. જેમાં અમદાવાદના ખ્યાતનામ CAઅને વક્તા નિખિલ ગુપ્તા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડશે. આસેમીનારમાં નવકાર ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર હિતેશભાઈ શાહ અને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબીના પ્રમુખ પી ડી કાંજીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

Intro:Body:

R_GJ_MRB_01_20MAR_STUDENT_CAREER_SEMINAR_SCRIPT_AV_RAVI

R_GJ_MRB_01_20MAR_STUDENT_CAREER_SEMINAR_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_01_20MAR_STUDENT_CAREER_SEMINAR_SCRIPT_AV_RAVI

મોરબીમાં CA,CS બનવા માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર

        નવકાર ઇન્સ્ટીટ્યુટ અમદાવાદ અને નવયુગ કરિયર એકેડમીના સંયુક્ત ઉપક્રમે CA,CS બનવા માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન તા. ૨૦ ને બુધવારના રોજ સાંજે ૫ કલાકે ટાઉન હોલ મોરબી ખાતે કરવામાં આવ્યું છે

        જે સેમીનારમાં વિદ્યાર્થીઓઓને સીએ, સીએસ બનવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે જેમાં અમદાવાદના ખ્યાતનામ સીએ અને વક્તા નિખિલ ગુપ્તા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડશે સેમીનારમાં નવકાર ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર હિતેશભાઈ શાહ અને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબીના પ્રમુખ પી ડી કાંજીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે  

        મોરબીમાં શિક્ષણ ક્ષેત્રે જાગૃતતા વધી રહી છે મોરબી હવે માત્ર ઓદ્યોગિક નગરી ના રહેતા મોરબીના યુવાનો વિવિધ શિક્ષણ ક્ષેત્રમાં કાઠું કાઢી રહ્યા છે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, પીએસઆઈ ભરતીમાં પણ યુવાનો આગળ વધી રહ્યા છે જેથી કરિયર માર્ગદર્શન સેમીનાર દ્વારા યુવાનોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.