ETV Bharat / state

મોરબી નજીક ત્રિપલ અકસ્માતમાં એકનું મોત - gujarat

મોરબીઃ જિલ્લાના માળિયા હાઈવે પર તાજેતરમાં બે અકસ્માતમાં બે યુવાનના મોત બાદ ગત રાત્રીના વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં કન્ટેનર, ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત થતા એક યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે અન્ય એકને ગંભીર ઈજા પહોંચી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 29, 2019, 8:02 PM IST

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ગાળા ગામના પાટિયા નજીક રવિવારે મોડી રાત્રે ત્યાંથી પસાર થતું. એક કન્ટેનર, એક ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતના બનાવમાં વિક્રમ નામના યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે કમલેશ શિંગારને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ મામલે પોલીસે બનાવની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ત્રિપલ અકસ્માતમાં એકનું મોત

મહત્વનું છે કે, મોરબી-માળિયા હાઈવે પર અકસ્માતોના એક બાદ એક કિસ્સા સામે આવી રહ્યા છે વારંવાર સર્જાતા અકસ્માતમાં મહામુલી માનવજિંંદગી હોમાઈ રહી છે, ત્યારે તંત્ર અકસ્માતો રોકવા નક્કર પગલા ભરે તેવી માંગ ઉઠી રહી છે.

R_GJ_MRB_07_29APR_GALA_TRIPLE_ACCIDENT_CCTV_FOOTAGE_AV_RAVI

R_GJ_MRB_07_29APR_GALA_TRIPLE_ACCIDENT_SCRIPT_AV_RAVI

મોરબીના ગાળા ગામ નજીક ત્રિપલ અકસ્માતમાં એકનું મોત

કન્ટેનર, બાઈક અને ટ્રેક્ટર અથડાયા

        મોરબી માળિયા હાઈવે પર તાજેતરમાં બે અકસ્માતમાં બે યુવાનના મોત બાદ ગત રાત્રીના વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં કન્ટેનર, ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત થતા એક યુવાનનું મોત થયું છે જયારે અન્ય એકને ઈજા પહોંચી છે

        બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ગાળા ગામના પાટિયા નજીક ગત મોડી રાત્રીના સુમારે પસાર થતું એક કન્ટેનર, એક ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતના બનાવમાં વિક્રમ નામના યુવાનનું મોત થયું છે જયારે કમલેશ શિંગાર રહે મોરબી રોટરીનગર ધંધો ડ્રાઈવિંગ વાળાને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે  

        મોરબી-માળિયા હાઈવે પર અકસ્માતોના એક બાદ એક કિસ્સા સામે આવી રહ્યા છે વારંવાર સર્જાતા અકસ્માતમાં મહામુલી માનવજિંદગી હોમાઈ રહી છે ત્યારે તંત્ર અકસ્માતો રોકવા નક્કર પગલે ભરે તેવી માંગ ઉઠી રહી છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.