ETV Bharat / state

Omicron variant Morbi:વિદેશથી પરત આવેલા 6 મુસાફરોને હોમ કોરોન્ટાઇન કરાયા

કોરોના મહામારીના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના( Corona variant Omicron)સંક્રમણના ફેલાય તેના ભાગ રૂપે મોરબી આરોગ્ય તંત્ર દ્વારા સલામતીના ભાગ રૂપે વિદેશથી પરત ફરતા લોકોને કોરોના ટેસ્ટ(Corona test to people) અને તેમને કોરોનટાઇન કરવાની કમગીરી કરવામાં આવી રહી છે. જેમાં અગાઉ 17 મુસાફરો વિદેશ યાત્રાથી પરત આવ્યા(Passengers home quarantine ) જેના ટેસ્ટ કરવામાં જે તમામના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા.

Omicron variant Morbi: વિદેશથી પરત આવેલા 6 મુસાફરોને હોમ કોરોનટાઇન કરાયા

author img

By

Published : Dec 6, 2021, 10:48 PM IST

  • વિદેશથી આવેલા 21 નાગરિકો પૈકી હાઈરિસ્ક દેશોમાંથી
  • આવેલા 6મુસાફરોને સલામત ખાતર કોરોનટાઈન કર્યા
  • વિદેશથી આવતા નાગરિકોની આરોગ્યની તપાસ

મોરબીઃ કોરોના મહામારી (Corona epidemic )હજુ પણ યથાવત જોવા મળી રહી છે અને કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ (Corona variant Omicron)આવ્યો છે. જે વધુ ઘાતક હોવાથી વિદેશથી આવેલા છ નાગરિકોને હોમ કોરોનટાઇન(Passengers were home quarantined ) કરવામાં આવ્યા છે.

મોરબીનું આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું

ઓમિક્રોન વેરિઅન્ટ વધુ ઝડપે ફેલાતો હોવાથી વિશ્વના તમામ દેશો સતર્ક બન્યા છે. ભારતમાં પણ નવા વેરિઅન્ટના કેસો(Cases of Omicron variant in India) નોંધાયા છે. આ નવા વેરિઅન્ટને લઈને મોરબીનું આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે અને વિદેશથી આવતા નાગરિકોના આરોગ્યની ચકાસણી તેમજ કોરોનટાઈન કરવા સહિતની કામગીરી ચાલી રહી છે. જેમાં અગાઉ 17 મુસાફરો વિદેશ યાત્રાથી પરત આવ્યા હતા જેના ટેસ્ટ કરવામાં જે તમામના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા.

મુસાફરોને હાલ હોમ કોરોનટાઈન કરાયા

જિલ્લામાં વધુ 21 મુસાફરો વિદેશ યાત્રાથી પરત ફર્યા હોવાની માહિતી આરોગ્ય વિભાગ પાસથી પ્રાપ્ત થઈ છે. જે પરત ફરેલા મુસાફરો પૈકી 6 મુસાફરો હાઈરિસ્ક દેશોમાંથી પરત આવ્યા હોવાથી સલામતીના ભાગરૂપે મુસાફરોને હાલ હોમ કોરોનટાઇન કરાયા છે. હાલ મોરબી જિલ્લામાં કોરોનાનો એકપણ એક્ટીવ કેસ નથી છતાં વિદેશથી આવતા મુસાફરો સંક્રમણના ફેલાવે તેની પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Western Railway Of Ahmedabad: દિવાળીના તહેવારમાં સતર્ક થયો હતો રેલવે વિભાગ

આ પણ વાંચોઃ Ahmedabad molestation case: પિતરાઇ ભાઈએ બહેનને ખાવાનું આપ નઈ તો તને ખાઈ જઈશ કહી અડપલાં કર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.