ETV Bharat / state

મોરબીમાં અંગત અદાવતમાં યુવાનને જાનથી મારવાની ધમકી આપી ગાડીના કાચ તોડ્યા

મોરબીઃ શહેરના રવાપર રોડ પર ગઇકાલે રાત્રે અંગત અદાવતના કારણે એક યુવાનને ધમકી આપી ગાડીના કાચ તોડ્યાની ફરીયાદ નોંધાઈ છે.

મોરબી પોલીસ સ્ટેશન
author img

By

Published : Apr 26, 2019, 2:45 PM IST

મોરબીની મચ્છી પીઠના રહેવાસી જુસબ ગુલમામદ મોવરેએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપી હુશેન સીદ્દીક મિયાણા, ઈમરાન હુશેન, જુસબ હુશેન, શાહરુખ મિયાણે અને તેમના મિત્રોએ યુવાનને ધમકી આપી ગાડીના કાચ તોડી નુકશાન કર્યુ હતુ.

ફરીયાદીના જણાવ્યા પ્રમાણે, આરોપી હુશેન સીદ્દીક મિયાણા સાથે અગાઉ મારામારી કરી હતી. જે ફરિયાદના સમાધાન બાબતે મનદુઃખ ચાલતું હતુ. જેથી આરોપીઓએ ફરિયાદી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી અને હથિયારો વડે હુન્ડાઈ વર્ના કારના કાચ ફોડી 25,000 ની નુકશાની કરી છે.

આ મામલે મોરબી એ ડીવીઝન પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

R_GJ_MRB_04_26APR_MORBI_RIOTING_FARIYAD_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_04_26APR_MORBI_RIOTING_FARIYAD_SCRIPT_AV_RAVI

મોરબીના રવાપર રોડ પર જૂની અદાવતનો ખાર રાખી ધમકી અને કારમાં તોડફોડ

કારમાં કાચ ફોડી ૨૫ હજારનું નુકશાન કર્યાની ફરિયાદ

        મોરબીના રવાપર રોડ પર ગત રાત્રીના સમયે જૂની અદાવતનો ખાર રાખીને એક યુવાનને આંતરી ટોળાએ ધમકી આપી હતી તેમજ ગાડીના કાચ ફોડી નુકશાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

        મોરબીની મચ્છી પીઠના રહેવાસી જુસબ (જુસો) ગુલમામદ મોવરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી હુશેન સીદીક મિયાણા, ઇમરાન હુશેન મિયાણા, જુસબ હુશેન મિયાણા, શાહરૂખ હાજી મિયાણા તથા ત્યેના બે ભાઈ, સાજીદ કાદર જેડા અને બીજા ત્રણથી ચાર અજાણ્યા શખ્શોના ટોળાએ રવાપર રોડ પર તેને ધમકી આપી તેમજ ગાડીમાં નુકશાન કર્યું છે જેમાં ફરિયાદીના જણાવ્યા અનુસાર તેને આરોપી હુશેન સીદીક મિયાણા સાથે અગાઉ મારામારી કરેલ હોય જેની ફરિયાદના સમાધાન બાબતે મનદુઃખ ચાલતું હોય જેનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ હથિયારો વડે હુન્ડાઈ વરના કારના કાચ ફોડી ૨૫૦૦૦ ની નુકશાની કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે એ ડીવીઝન પોલીસે રાયોટીંગનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે  

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.