ETV Bharat / state

હળવદમાંથી પોલીસે વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો - હળવદમાંથી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

હળવદના સરા રોડ ઉમા સોસાયટી નજીકથી વિદેશી દારૂ ભરેલા ટ્રક સહિત બે આરોપીઓને દારૂના મોટા જથ્થા સાથે મોરબી એલ.સી.બી. ટીમે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદમાંથી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
હળવદમાંથી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
author img

By

Published : Jan 30, 2020, 2:58 PM IST

મોરબી: હળવદના સરા રોડ પરથી પોલીસે વિદેશી દારૂ ભરેલા ટ્રક સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. મળતી વિગત મુજબ, મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાનાના માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી.ના પી.આઈ. વી.બી.જાડેજાની સુચનાથી એલ.સી.બી.ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ઈશ્વરભાઈ કલોતરા અને ચંદુભાઈ કાણોતરાને ટ્રકમાં ધ્રાંગઘ્રા તરફથી વિદેશી દારૂ ભરીને નીકળનાર હોવાની બાતમીના આધરે વોચ ગોઠી હતી.

જે બાદ હળવદના હરિદર્શન હોટલ નજીક ટ્રક રોકતા ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો અને પોલીસે તેનો પીછો કરી સરા રોડ પર ટ્રકને ઝડપીને ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૬૯૬૦ કિંમત રૂપિયા ૨૧,૬૪,૫૦૦, ટાટા ટ્રક એમ ૧૧૨૮ કીમત રૂપિયા.૧૦,૦૦,૦૦૦ અને મોબાઈલ ફોન નંગ-૩ કિંમત રૂપિયા.૧૫૦૦૦ એમ કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા.૩૧,૭૯,૫૦૦ સાથે આરોપી દિનેશ કોહલારામ બીશ્રોઈ, બળવંતસિંહ ઉફે વિશાલ દાનુભા હમીરજી ઝાલાને પકડી પાડ્યા હતા. જ્યારે માલ મોકલનાર કાળુભાઈ બીશ્રોઈ અને માલ મંગાવનાર પ્રદીપસિંહ ઉરેફ પદુભા ચંદુભા ઝાલાનું નામ ખુલતા તેને ઝડપી પાડવા મોરબી એલ.સી.બી, ટીમે વધુ તપાસ ચલાવી છે.

Intro:gj_mrb_03_lcb_halvad_daru_photo_av_gj10004
gj_mrb_03_lcb_halvad_daru_script_av_gj10004

gj_mrb_03_lcb_halvad_daru_av_gj10004
Body:હળવદના સરા રોડ પરથી વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે બે ઝડપાયા
હળવદના સરા રોડ ઉમા સોસાયટી નજીકથી વિદેશી દારૂ ભરેલ ટ્રક સહીત બે આરોપીઓને દારૂના મોટા જથ્થા સાથે મોરબી એલ.સી.બી. ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાનાના માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી. પી.આઈ. વી.બી.જાડેજાની સુચનાથી એલ.સી.બી. ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઈશ્વરભાઈ કલોતરા અને ચંદુભાઈ કાણોતરાને ટ્રક જીજે એમએચ ૪૮બીએમ ૧૧૨૮માં ધ્રાંગઘ્રા તરફથી વિદેશી દારૂ ભરીને નીકળનાર હોવાની બાતમીના આધરે વોચા ગોઠવતા હળવદના હરિદર્શન હોટલ નજીક ટ્રક રોકતા ટ્રક ચાલક નાશી ગયો હતો અને પોલીસે તેનો પીછો કરી સરા રોડ પર ટ્રકને પકડી પાડી ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૬૯૬૦ કીમત રૂ.૨૧,૬૪,૫૦૦, ટાટા ટ્રક જીજે એમએચ ૪૮બીએમ ૧૧૨૮ કીમત રૂ.૧૦,૦૦,૦૦૦ અને મોબાઈલ ફોન નંગ-૩ કીમત રૂ.૧૫૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૩૧,૭૯,૫૦૦ સાથે આરોપી દિનેશ કોહલારામ બીશ્રોઈ, બળવંતસિંહ ઉફે વિશાલ દાનુભા હમીરજી ઝાલાને પકડી પાડ્યા હતા જ્યારે માલ મોકલનાર કાળુભાઈ બીશ્રોઈ અને માલ મંગાવનાર પ્રદીપસિંહ ઉરેફ પદુભા ચંદુભા ઝાલા નું નામ ખુલતા તેને ઝડપી પાડવા મોરબી એલ.સી.બી, ટીમે વધુ તપાસ ચલાવી છે
મોરબી એલ.સી.બી. ટીમની આ કામગીરીમાં પી.આઈ. વી.બી.જાડેજા, ઈશ્વરભાઈ કલોતરા, ચંદુભાઈ કાણોતરા, ચંદ્રકાંતભાઈ વામજા, દિલીપભાઈ ચૌધરી, ભગીરથસિંહ ઝાલા,નીરવભાઈ મકવાણા, ફતેસંગ પરમાર અને સતીશભાઈ કાંજીયાએ કરેલ છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.