ETV Bharat / state

વ્યાજખોરોના ત્રાસથી આપઘાત, સ્યૂસાઇડ નોટમાં કરાયો મોટો ઘટસ્ફોટ

author img

By

Published : Jan 9, 2023, 5:08 PM IST

મોરબીમાં હળવદમાં ઘરના મોભીનો 9 વ્યાજખોરોના ત્રાસથી આપઘાત (Suicide due torture of usurers) કર્યો હતો. જે બાદ સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. અને તેમાં ઉલ્લેખ વ્યાજખોરોનો (committed suicide due to the torture) ત્રાસથી કંટાળી આપઘાત કર્યાનો કરવામાં આવ્યો હતો.

ઘરના મોભીનો 9 વ્યાજખોરોના ત્રાસથી આપઘાત, સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ

મોરબી જિલ્લામાં (Morbi Suicide case) વ્યાંજકવાદનો દૂષણનું હદ વધી રહ્યું છે કે હવે લોકો વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને (Suicide due torture of usurers) જીવાદોરી ટૂંકાવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં હળવદ તાલુકામાં આવી જાય ઘટના બની. જેમાં 9 વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પરિવારના મોભીએ ટ્રક નીચે આવીને પોતાનો જીવ દઈ દીધો હતો. આ આપઘાત બાદ તેના પુત્રને (Suicide due to torture by usurers in Morbi) પિતાની સ્યૂસાઇડમળી આવી હતી. જેમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાનો ખુલાસો થયો હતો. આ સમગ્ર મામલે પુત્રએ હળવદ તાલુકા પોલીસમાં(Halvad Taluka Police) ફરિયાદ દાખલ કરી છે.

આપધાત કર્યો હતો જેમાં ફરિયાદી ગોપાલભાઈ પરમારે જણાવ્યું હતું કે સવારે સાત વાગ્યે તેઓ તેમની પત્ની સાથે વાડીએ હતા એ સમયે તેમના ભાઈનો ફોન આવ્યો હતો. અને તેમણે જણાવ્યું હતું કે હળવદ તાલુકાના માલણીયાદ ગામે તેમના નિવાસસ્થાન નજીક તેમના પિતા જયંતિભાઈ ટ્રેક્ટરની ટ્રોલી નીચે પડી ગયા હતા. જેને પગલે તેમનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. જે બાદ પોલીસ કાફલો (Morbi Police) પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

આ પણ વાંચો તંત્ર વિદ્યાના ચક્કરમાં માતાએ પોતાના 4 મહિનાના બાળકનું બલિદાન આપ્યું

હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આ ઘટના(Suicide due to torture by usurers in Gujarat) બની એ વખતે ગોપાલભાઈના કાકા તથા દાદીએ પોતાની નજર સમક્ષ નિહાળી હતી. અને રાડા રાડ કરી હતી. જેને પગલે તાત્કાલિક જયંતીભાઈને 108 એમ્બ્યુલન્સ (108 Ambulance Morbi) મારફત સરકારી હોસ્પિટલમાં (Government Hospital Morbi) દાખલ કરવામાં આવ્યા હતા. પરિજનોએ જણાવ્યું હતું કે આ ઘટના દરમિયાન ટ્રેક્ટર ચાલકનો કોઈ વાંક નહીં અને તેમના પિતા જયંતીભાઈએ જ રસ્તા પર કૂદીને આપઘાત કર્યો હતો.

આ પણ વાંચો Rajkot Crime: અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો, હત્યા કરાયાની આશંકા

સુસાઈડ નોટ મળી આવી એ વખતે(Suicide case gujarat ) જયંતીભાઈના મૃતદેહ પાસેથી સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જે ચેક કરતા તેમાં જયંતીભાઈ વ્યાજખોરોના નામ લખ્યા હતા. અને એવું જણાવ્યું હતું કે લાલો બુલેટના ગેરેજ વાળો, છગન રામજી ભુવો, ઘનશ્યામભાઇ ગઢવી, ચંદ્રેશ પટેલ-પટેલ પ્લાયવુડ, ભરતસિંહ નાડોદા, ડો. પી.પી., અશ્વિન રબારી, ધીરૂભાઇ નાનજીભાઇ પટેલ અને મહિપતસિંહ સહિતના નવ વ્યાજખોરો(Suicide due to torture by usurers in Morbi) દ્વારા તેમને જાનથી મારી નાખવાની ધમકી વારંવાર આપવામાં આવે છે. તેના ત્રાસથી કંટાળીને તેઓ અંતિમ પગલું ભરી રહ્યા છે. અને આ આપઘાત પાછળ પરિવારજનોનો કોઈ પણ હાથ નથી. તેવું તેમણે સ્યૂસાઇડ નોટમાં લખ્યું હતું.

હળવદ પોલીસમાં ફરિયાદ ગોપાલભાઈ એ પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે તેમના પિતાએ આરોપીઓ પાસેથી ઉછીના લાખો રૂપીયા વ્યાજે લીધેલ હતા. તે રૂપીયા વ્યાજ ચુકવવા પોતાની મિલક્તના બે ખેતરો સાત સાત વિઘાના તેમજ રહેણાંક મકાન તેમજ ગામમાં આવેલ વાળો તેમજ ઘરમાં રહેલ સોના ચાંદીના દાગીના વહેંચી લેણદારોને રૂપીયા આપવા છતા લેણદારો તેઓને રૂપીયા માટે વારંવાર ઉઘરાણી કરી રૂપીયા મેળવવા દબાણ કરી રૂપીયા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી મરવા મજબુર કરતા તેથી પિતા જયંતિભાઇએ ટ્રેક્ટરની ટ્રોલીમાં પાછળ વ્હીલમાં કુદી જઇ આપઘાત કર્યો છે. આ ફરિયાદના આધારે પોલીસે આઇ.પી.સી.કલમ 306 , 506 (2 ) મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.