ETV Bharat / state

મોરબી LCB ટીમ હરકતમાં 2 અલગ અલગ સ્થળે દારૂના દરોડા, 468 બોટલ જપ્ત - મોરબી સમાચાર

મોરબી: મકરસંક્રાંતિના તહેવાર અનુસંધાને મોરબી LCBની ટીમે મોરબી તાલુકાના પીપળી ગામની સીમ અને હળવદના મિયાણી ગામની સીમમાં દરોડા પાડીને દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

etv bharat
મોરબી LCB ટીમના બે અલગ અલગ સ્થળે દારૂના દરોડા,468 બોટલ જપ્ત
author img

By

Published : Jan 6, 2020, 1:20 PM IST

પ્રથમ બનાવમાં મોરબી જિલ્લા પોલીસ ડો.કરનરાજ વાઘેલાની સુચનાથી મકરસંક્રાંતિનો તહેવાર શંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે મોરબી LCBVની ટીમને મળેલ માર્ગદર્શન હેઠળ LCB,PI વી.બી.જાડેજાની સુચનાથી પોલીસ સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન જયવંતસિંહ ગોહિલ અને ભરતભાઈ મિયાત્રાએ મળેલ બાતમીના આધારે આરોપીની સ્વીફટ કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-108, સ્વીફ્ટ કાર કિંમત રૂપિયા 4,00,000 અને મોબાઈલ નંગ-5 કિંમત રૂપિયા.21,000 એમ કુલ મુદામાલ કિંમત રૂપિયા.4.53,000 સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બાવળના ઝુંડમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-360 કીમત રૂ.1,08,000 જપ્ત કરી આરોપી વિજયભાઈ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી LCBની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી હતી.

Intro:gj_mrb_02_lcb_daru_raid_photo_av_gj10004
gj_mrb_02_lcb_daru_raid_script_av_gj10004
gj_mrb_02_lcb_daru_raid_av_gj10004
Body:મોરબી એલ.સી.બી. ટીમના બે અલગ અલગ સ્થળે દારૂના દરોડા, ૪૬૮ બોટલ જપ્ત
મકરસંક્રાંતિના તહેવાર અનુસંધાને મોરબી એલ.સી. ટીમે મોરબી તાલુકાના પીપળી ગામની સીમ અને હળવદના મિયાણી ગામની સીમમાં દરોડા પાડીને દારૂનો જથ્થો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
         પ્રથમ બનાવમાં મોરબી જીલ્લા પોલીસ ડો.કરનરાજ વાઘેલાની સુચનાથી મકરસંક્રાંતિનો તહેવાર શંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે મોરબી એલ.સી.બી. ટીમને મળેલ માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.આઈ. વી.બી.જાડેજાની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જયવંતસિંહ ગોહિલ અને ભરતભાઈ મિયાત્રાએ મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં એફિલ સિરામિક જવાના કાચા રસ્તા પર આરોપી મોમાઈભાઈ ભીખાભાઈ રબારી, બાબુભાઈ ઘનાભાઈ ભરવાડ, કમલેશભાઈ તેજાભાઈ રબારીને મારુતિ સ્વીફટ કાર માંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૦૮, સ્વીફ્ટ કાર કીમત રૂ.૪,૦૦,૦૦૦ અને મોબાઈલ નંગ-૫ કીમત રૂ.૨૧,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૪.૫૩,૦૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી
તો બીજા બનાવમાં મોરબી એલ.સી.બી ટીમ હળવદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન જયવંતસિંહ ગોહિલ અને ભરતભાઈ મિયાત્રાને મળેલ બાતમીના આધારે હળવદના મિયાણી ગામની સીમમાં ડાભેરી તલાવડી પાછળ વિજયભાઈ પ્રવીણભાઈ બાલાસણીયાએ બાવળના ઝુંડમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-૩૬૦ કીમત રૂ.૧,૦૮,૦૦૦ જપત કરી આરોપી વિજયભાઈ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરી એલ.સી.બી. ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ઘરીં છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.