મોરબી: લાલપર નજીક આવેલા સિરામિક કારખાનાની ઓફિસમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મોરબી LCB પોલીસ દ્વારા દરોડા પાડી જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસે જુગારીઓ પાસેથી રૂપિયા 5 લાખથી વધુની રકમ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીના લાલપર પાસે કારખાનાની ઓફીસમાં જુગાર રમતા 6 ઝડપાયા - Gamblers arrested in morbi
મોરબીના લાલપર નજીક કારખાનાની ઓફીસમાં જુગાર રમતા 6 જુગારીઓને રૂપિયા 5 લાખથી વધુની રકમ સાથે ઝડપી મોરબી LCB પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના લાલપર પાસે કારખાનાની ઓફીસમાં જુગાર રમતા 6 ઝડપાયા