ETV Bharat / state

મોરબીમાં નાણાકીય વર્ષ પૂર્ણ થતા નગરપાલિકા દ્વારા વેરાની વસુલાત - TAX

મોરબીઃ વર્ષ ૨૦૧૮-૧૯ નાણાકીય વર્ષ પૂર્ણ થયું છે અને નવા નાણાકીય વર્ષના શ્રીગણેશ થયા છે ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા ગત વર્ષની વેરા વસુલાતની કામગીરી કુલ ૭૨.૪૯ ટકા જેટલી રહી છે અને વેરા વસુલાત દ્વારા પાલિકાને કુલ ૧૫.૭૬ કરોડની આવક થવા પામી છે.

Morbi muncipla head clerk
author img

By

Published : Apr 1, 2019, 5:22 PM IST

Updated : Apr 1, 2019, 6:19 PM IST

મોરબી નગરપાલિકામાં પાછલા બાકીનું માંગણું ૧૦.૫૯ કરોડ હોય તેમજ ચાલુ માંગણું રૂ ૧૧.૧૫ કરોડ મળીને કુલ ૨૧.૭૪ કરોડની વેરા વસુલાત માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી.

જેમાં ૨૧૦ જેટલા આસામીઓને નોટીસ પાઠવી તેમજ ૨૦ સ્થળે મિલકત જપ્તી માટે ટીમ પહોંચી હતી, જોકે સ્થળ પર જ આસામી દ્વારા વેરા વસુલાત માટે માંડવાળ કરવામાં આવી હતી આમ માર્ચના અંત સુધીમાં મોરબી નગરપાલિકા દ્વારા પાછલી બાકી વસુલાત રૂ ૫.૪૩ કરોડ જ્યારે ચાલુ વસુલાત રૂ ૧૦.૩૩ કરોડ સહીત કુલ ૧૫.૭૬ કરોડની વેરા વસુલાત કરવામાં આવી છે અને ચાલુ વસુલાતની ટકાવારી ૯૨.૬૬ ટકા જેટલી રહી છે.

Morbi muncipla head clerk
Morbi muncipla head clerk

મહત્વનુ છે કે, જે કામગીરી સારી કહી શકાય તો છેલ્લા વર્ષની વસુલાત અને ચાલુ વર્ષની વસુલાતની સરેરાશ ટકાવારી ૭૨.૪૯ ટકા રહી છે અને મોરબી પાલિકાને કુલ ૧૫.૭૬ કરોડની વેરા વસુલાતની આવક થઇ છે.

Intro:Body:

R_GJ_MRB_07_01APR_MORBI_PALIKA_VERA_VASULAT_BITE_AVB_RAVI

R_GJ_MRB_07_01APR_MORBI_PALIKA_VERA_VASULAT_VISUAL_AVB_RAVI

R_GJ_MRB_07_01APR_MORBI_PALIKA_VERA_VASULAT_SCRIPT_AVB_RAVI

વર્ષ ૨૦૧૮-૧૯ નાણાકીય વર્ષ પૂર્ણ થયું છે અને નવા નાણાકીય વર્ષના શ્રીગણેશ થયા છે ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા ગત વર્ષની વેરા વસુલાત કામગીરી કુલ ૭૨.૪૯ ટકા જેટલી રહી છે અને વેરા વસુલાત દ્વારા પાલિકાને કુલ ૧૫.૭૬ કરોડની આવક થવા પામી છે મોરબી નગરપાલિકામાં પાછલા બાકીનું માંગણું ૧૦.૫૯ કરોડ હોય તેમજ ચાલુ માંગણું રૂ ૧૧.૧૫ કરોડ મળીને કુલ ૨૧.૭૪ કરોડની વેરા વસુલાત માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી જેમાં ૨૧૦ જેટલા આસામીઓને નોટીસ પાઠવી તેમજ ૨૦ સ્થળે મિલકત જપ્તી માટે ટીમ પહોંચી હતી જોકે સ્થળ પર જ આસામી દ્વારા વેરા વસુલાત માટે માંડવાળ કરવામાં આવી હતી આમ માર્ચના અંત સુધીમાં મોરબી નગરપાલિકા દ્વારા પાછલી બાકી વસુલાત રૂ ૫.૪૩ કરોડ જયારે ચાલુ વસુલાત રૂ ૧૦.૩૩ કરોડ સહીત કુલ ૧૫.૭૬ કરોડની વેરા વસુલાત કરવામાં આવી છે અને ચાલુ વસુલાતની ટકાવારી ૯૨.૬૬ ટકા જેટલી રહી છે જે કામગીરી સારી કહી સકાય તો પાછલી વસુલાત અને ચાલુ વસુલાતની સરેરાશ ટકાવારી ૭૨.૪૯ ટકા રહી છે અને મોરબી પાલિકાને કુલ ૧૫.૭૬ કરોડની વેરા વસુલાતની આવક થઇ છે 

બાઈટ : કનૈયાલાલ કાલરીયા – હેડ ક્લાર્ક, મોરબી નગરપાલિકા

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

Conclusion:
Last Updated : Apr 1, 2019, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.