ETV Bharat / state

મોરબીના વાંકાનેર નજીક પતિનો પત્ની પર હુમલો, કેસ કર્યાનું વૈમન્સ્ય રાખી કર્યો હુમલો - Husband

મોરબીઃ જિલ્લાના વાકાનેર નજીક પતિ અને તેના ચાર મિત્રોએ પત્ની પર હુમલો કરી પત્નીને ઇજા પહોચાડી હતી. પત્નીએ પતિ પાસે ભરણ-પોષણ બાબતોનો કેસ કર્યો હતો, જેનું વૈમન્સ્ય રાખીને પત્ની પર પતિ અને તેના ચાર મિત્રોએ હુમલો કર્યો હતો. પત્નીએ આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ખાનગી કાર
author img

By

Published : May 18, 2019, 10:50 PM IST

અમદાવાદની રહેવાસી પુજા ઉર્ફે ગુડ્ડી શીશીલ વસિયાણીએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. 20/01/2019ના રોજ વાંકાનેર તાલુકાના લુણસર ગામના રહેવાસી શીશીલ જીતેન્દ્ર વસીયાણી સાથે તેના લગ્ન થયા હતા અને તેના મોટા સસરા નરભેરામ વાઘજીભાઈ વસીયાણીએ ફરિયાદી મહિલા તથા તેના પિતા સામે છેતરપીંડીનો કેસ કર્યો હતો. જેમાં તે જામીન પર છૂટી હતી, તેના પપ્પા જેલમાં હતા જેમના જામીન માટે તે માતા હંસા અને ડ્રાઈવર ગીરીશ સુરેશ પટેલ સાથે પોતાની કારમાં વાંકાનેર કોર્ટ આવી હતી.

સાંજના સમયે પરત ફરતી વેળાએ ઢુવા નજીક ગ્રે કલરની વર્ના કારે તેને આંતરીને કારમાંથી તેના પતિ શીશીલ જીતેન્દ્ર વસિયાણી, દિયર મિલન જીતેન્દ્ર વસિયાણી, અશોક મેરજા અને શૈલેશ મેરજા એમ 4 શખ્સોએ ફરિયાદીના માતા હંસાબેન અને ડ્રાઈવરને માર મારી ધમકી આપી હતી. તેમજ ફરિયાદીને પાઈપ વડે માર મારીને ઇજા પહોંચાડીને આરોપીઓ નાસી ગયા હતા. તેમજ કારમાં રાખેલ મોબાઈલ અને 50,000 પણ ગાયબ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

પતિ સહિતનાઓએ કેમ કર્યો હુમલો ?

પરિણીતાએ ફરિયાદમાં ઝઘડાનું કારણ જણાવ્યું કે, તેના પતિ અને સગાઓએ પરિણીતા વિરુદ્ધ છેતરપીંડીનો ખોટો કેસ કર્યો હતો, જેમાં જામીન મળી ગયા હતા. તેમજ પરિણીતાએ વધુમાં જણાવ્યું કે, તેણે અમદાવાદમાં શારીરિક માનસિક દુ:ખ-ત્રાસ અંગે તેમજ દહેજ ઓલવી જવાની ફરીયાદ કરી હતી. તેના સાસરીવાળાને તે ના ગમતું હોવાથી અગાઉ તેમણે વાંકાનેર કોર્ટમાં માથાકૂટ કરી હતી અને બાદમાં મોરબી તરફ જતા ગાડી ઉભી રખાવી માથાકૂટ કરી હતી.

R_GJ_MRB_06_18MAY_WAKANER_MARAMARI_FARIYAD_PHOTO_01_AV_RAVI

R_GJ_MRB_06_18MAY_WAKANER_MARAMARI_FARIYAD_PHOTO_02_AV_RAVI

R_GJ_MRB_06_18MAY_WAKANER_MARAMARI_FARIYAD_SCRIPT_AV_RAVI

વાંકાનેર નજીક કેસનો ખાર રાખી પતિ સહિતના ચારનો પત્ની પર હુમલો

કારમાં જતી પત્નીને આંતરી આતંક મચાવ્યો

        અમદાવાદની રહેવાસી પરિણીતાને વાંકાનેર નજીક પતિ સહિતના ચાર શખ્શોએ કારમાં આંતરીને મારામારી કરી હતી અને મહિલાને ઈજા પહોંચાડી છે મહિલાએ ભરણપોષણ કેસ કરેલ હોય જેનો ખાર રાખી હુમલો કરાયો હોવાની ફરિયાદ ભોગ બનનાર મહિલાએ પોલીસ મથકમાં નોંધાવી છે

        અમદાવાદની રહેવાસી પુજાબેન ઉર્ફે ગુડ્ડી શીશીલ વસિયાણીએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૦-૦૧-૧૯ ન a રોજ વાંકાનેર તાલુકાના લુણસર ગામના રહેવાસી શીશીલ જીતેન્દ્ર વસીયાણી સાથે લગ્ન થયા હતા અને તેના મોટા સસરા નરભેરામ વાઘજીભાઈ વસીયાણીએ ફરિયાદી મહિલા તથા તેના પિતા સામે છેતરપીંડીનો કેસ કરેલ હોય જેમાં તે જામીન પર છૂટી હોય અને પપ્પા જેલમાં હોય જેના જામીન માટે તે માતા હંસાબેન અને ડ્રાઈવર ગીરીશ સુરેશ પટેલ સાથે પોતાની કાર નં જીજે ૨૭ એ એચ ૯૪૨૪ માં વાંકાનેર કોર્ટ આવેલ હોય અને સાંજના સુમારે પરત ફરતી વેળાએ ઢુવા નજીક ગ્રે કલરની વરના કારે તેને આંતરીને કારમાંથી તેના પતિ શીશીલ જીતેન્દ્ર વસિયાણી, દિયર મિલન જીતેન્દ્ર વસિયાણી, તેમજ અશોક મેરજા અને શૈલેશ મેરજા એ ચાર શખ્શોએ ફરિયાદીના માતા હંસાબેન અને ડ્રાઈવરને માર મારી ધમકી આપી હતી તેમજ ફરિયાદીને પાઈપ વડે માર મારી ઈજા પહોંચાડી છે અને આરોપીઓએ નાસી ગયા હતા તેમજ કારમાં રાખેલ મોબાઈલ અને ૫૦,૦૦૦ પણ ક્યાં ગયા તે ખબર ના હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે

પતિ સહિતનાઓએ કેમ કર્યો હુમલો ?

        પરિણીતાએ ફરિયાદમાં ઝઘડાનું કારણ જણાવ્યું છે કે તેના પતિ અને સગાઓએ પરિણીતા વિરુદ્ધ છેતરપીંડીનો ખોટો કેસ કર્યો હતો જેમાં જમીન મળી ગયા હોય અને પરિણીતાએ અમદાવાદમાં શારીરિક માનસિક દુખ ત્રાસ અંગે તેમજ દહેજ ઓલવી જવાની ફરીયાદ કરી હોય જે ના ગમતું હોવાથી અગાઉ વાંકાનેર કોર્ટમાં માથાકૂટ કરી હતી અને બાદમાં મોરબી તરફ જતા ગાડી ઉભી રખાવી માથાકૂટ કરી હતી

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.