ETV Bharat / state

મોરબીના વાંકાનેર બાઉન્ડ્રીથી દારૂ સાથે 3 શખ્સની ધરપકડ - loksabha election 2019

મોરબીઃ લોકસભા ચૂંટણી પૂર્વે દારૂની હેરાફેરી રોકવા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન આજે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી એલસીબી ટીમે બાતમીને આધારે આઈસરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 15, 2019, 10:59 PM IST

મોરબી એલસીબી ટીમ સોમવારના રોજ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટોલનાકા પાસેથી બાતમીને આધારે પસાર થતા આઈસરને આંતરી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ ૪૬૯ કીમત રૂ ૪,૦૯,૧૦૦ મળી આવતા દારૂનો જથ્થો તેમજ આઈસરમાં રાખેલી બલેનો કાર કિમત રૂ ૨ લાખ અને આઈસર ગાડી કીમત રૂ ૫ લાખ ઉપરાંત છ મોબાઈલ કીમત રૂ ૧૦ હજાર સહીત કુલ ૧૧,૧૯,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સ્પોટ ફોટો
સ્પોટ ફોટો

આઈસરમાં સવાર આરોપી બનેસગ જોરસિગ ધેલડા, ઈશ્વર જયંતી રાછડીયા, મુકેશ મગન પરમારને ઝડપી લેવાયા છે, જ્યારે અન્ય આરોપી મનહરભાઇ હરિભાઇ જાદવ અને માલ ભરાવી આપનાર આરોપી સુરજ નામ ખુલતા તેની વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

R_GJ_MRB_07_15APR_WAKANER_LCB_DARU_PHOTO_01_AV_RAVI

R_GJ_MRB_07_15APR_WAKANER_LCB_DARU_PHOTO_02_AV_RAVI

R_GJ_MRB_07_15APR_WAKANER_LCB_DARU_SCRIPT_AV_RAVI

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી વિદેશી દારૂ સાથે ત્રણ શખ્શો ઝડપાયા  

એલસીબી ટીમે દારૂ સહીત ૧૧.૧૯ લાખનો મુદામાલ જપ્ત કર્યો

        લોકસભા ચુંટણી પૂર્વે દારૂની હેરાફેરી રોકવા પોલીસની ટીમો પેટ્રોલિંગમાં હોય દરમિયાન આજે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી એલસીબી ટીમે બાતમીને આધારે આઈસરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈને ત્રણ આરોપીની ધરપકડ કરી છે  

        મોરબી એલસીબી ટીમ આજે પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટોલનાકા પાસેથી બાતમીને આધારે પસાર થતા આઈસરને આંતરી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ ૪૬૯ કીમત રૂ ૪,૦૯,૧૦૦ મળી આવતા દારૂનો જથ્થો તેમજ આઈસરમાં રાખેલી બલેનો કાર કિમત રૂ ૨ લાખ અને આઈસર ગાડી કીમત રૂ ૫ લાખ ઉપરાંત છ મોબાઈલ કીમત રૂ ૧૦ હજાર સહીત કુલ ૧૧,૧૯,૧૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

        અને આઈસરમાં સવાર આરોપી બનેસંગ જોરસિંગ ધેલડા રહે રણીયારા ગામ તા. ગઢડા જી બોટાદ, ઈશ્વર જયંતી રાછડીયા રહે સુરત, આઈસરનો ડ્રાઈવર મુકેશ મગન પરમાર રહે સિક્કા જી. જામનગર વાળાને ઝડપી લેવાયા છે જયારે અન્ય આરોપી મનહરસિંહ હરિસિંહ જાદવ રહે રાજકોટ કોઠારિયા રોડ અને માલ ભરાવી આપનાર આરોપી સુરજ રહે સેલવાસ વાળાનું નામ ખુલતા તેની વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.