ETV Bharat / state

મોરબી જિલ્લા પોલીસે કોરોનાના mask violation માટે 1.56 લાખની દંડવસૂલી કરી - માસ્કનો દંડ

મોરબી જિલ્લામાં કોરોના મહામારીને પગલે બીજી લહેર (Corona Second wave) દરમિયાન મોરબી પોલીસે (Morbi Police) કરેલી mask violation કાર્યવાહીમાં કરોડથી વધુની કમાણી કરી છે. એપેડેમીક ડીસીઝ એકટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ તેમજ કરફ્યુ ભંગ સહિતના કેસોમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી.

મોરબી જિલ્લા પોલીસે કોરોનાના mask violation માટે 1.56 લાખની દંડવસૂલી કરી

author img

By

Published : Jun 26, 2021, 7:46 PM IST

  • મોરબીમાં કોરોના નિયમભંગના કેસોમાં પોલીસે કરી મોટી વસૂલાત
  • 4 માસમાં માસ્ક ન પહેરનાર પાસેથી 1.56 લાખનો દંડ વસૂલ્યો
  • કોરોનાની બીજી લહેર દરમિયાન વસૂલાયો 1.56 લાખ રુપિયા દંડ

મોરબીઃ કોરોનાકાળના નિયમભંગની દંડ વસૂલી અંગે માહિતી આપતાં મોરબી જિલ્લા એસપી એસ. આર. ઓડેદરાએ (Morbi SP)જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર દરમિયાન 01-03-2021 થી 24-06-2021 ના ચાર માસ જેટલા સમયગાળામાં કરવામાં આવેલ કેસમાં (mask violation) માસ્કના દંડપેટે 1,56,66,000 વસૂલ કરવામાં આવ્યીં છે અને માસ્ક ન પહેરનાર 40,573 વ્યક્તિને માસ્ક આપવામાં આવ્યાં હતાં.

આરટી પીસીઆર ન કરાવવા બદલ કલમ 188 મુજબ કુલ 1491 કેસ કરવામાં આવ્યાં

કોરોના મહામારીના (Corona Pandemic) સમયમાં એપેડેમીક ડીસીઝ એકટ 2005 મુજબ 758 કેસો કરવામાં આવ્યાં છે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005 મુજબ 144 કેસ જ્યારે કરફ્યુ, સોસીયલ ડિસ્ટસિંગ ભંગ, આરટી પીસીઆર ન કરાવવા બદલ 188 મુજબ કુલ 1491 કેસો કરવામાં આવ્યાં છે. તો એમવી એકટ કલમ 207 હેઠળ કુલ 1458 વાહનો આ સમયગાળા દરમિયાન જપ્ત કરવામાં આવ્યાં છે.

કોરોનાકાળના પ્રારંભથી અત્યાર સુધીમાં કુલ 3,69,50,900 નો દંડ વસૂલ કરવામાં આવ્યો

આ પણ વાંચોઃ મોરબીમાં માસ્ક વગરના વેપારીઓ અને નાગરિકો સહીત 134 લોકોને ફટકારાયો દંડ

કુલ દંડ 3,69,50,900 પહોંચ્યો

માર્ચ 2020થી અત્યાર સુધીમાં માસ્કના કુલ 53,687 કેસો કરવામાં આવ્યાં છે. (mask violation) માસ્કનો કોરોનાકાળના પ્રારંભથી અત્યાર સુધીમાં કુલ 3,69,50,900 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. એપેડેમીક ડીસીઝ એકટ મુજબ કુલ 806, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટના કુલ 186 કેસો અને કરફ્યુ તેમજ સોશિયલ ડિસ્ટન્સ ભાગના કુલ 3128 કેસો 16 માસના સમયગાળા દરમિયાન એમવી એકટ કલમ 207હેઠળ જપ્ત કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચોઃ મોરબી જિલ્લામાં માસ્ક ન પહેરનાર 1172 લોકોને દંડ ફટકારાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.