ETV Bharat / state

વાયુ વાવાઝોડાની સંભવિત અસરને પગલે મોરબીના નવલખી બંદર પર એલર્ટ - vayu cyclone

મોરબીઃવાયુ વાવાઝોડુ કચ્છમાં દસ્તક દે તેની સંભવિત અસરો માળિયામાં પણ જોવા મળી શકે છે, જેને પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે, અને માળીયાના નવલખી બંદરે તમામ કામગીરી બંધ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.

વાયુ વાવાઝોડાની સંભવિત અસરને પગલે મોરબીનુ નવલખી બંદર એલર્ટ
author img

By

Published : Jun 17, 2019, 7:40 PM IST

વાયુ વાવાઝોડાને પગલે માળીયાના નવલખી બંદરે બપોરે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. ત્યારે , વાયુ વાવાઝોડાની સંભવિત અસરને લઈને જીલ્લાનું તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે.મોરબી જિલ્લામાં સંભવિત અસરને પહોંચી વળવા માટે NDRFની ત્રણ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.

વાયુ વાવાઝોડાની સંભવિત અસરને પગલે મોરબીનુ નવલખી બંદર એલર્ટ

નવલખી પોર્ટ પર કામકાજ શરુ કરી દેવામાં આવ્યું છે તે તમામ કામગીરી બંધ કરવા જિલ્લા કલેકટરે આદેશ આપ્યા છે. ઉપરાંત મોરબી જિલ્લાના તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર નહિ છોડવા આદેશ આપવામાં આવ્યા છે. મોરબી જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ નવલખી બંદર પહોચી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

R_GJ_MRB_08_17JUN_VAYU_TANTR_ALERT_VIDEO_01_AV_RAVI

R_GJ_MRB_08_17JUN_VAYU_TANTR_ALERT_VIDEO_02_AV_RAVI

R_GJ_MRB_08_17JUN_VAYU_TANTR_ALERT_SCRIPT_AV_RAVI

વાયુ વાવાઝોડાની સંભવિત અસરને પગલે તંત્ર એલર્ટ મોડમાં, નવલખી બંદરે કામ બંધ

જીલ્લા કલેકટરે તમામ કામગીરી બંધ કરવા આપ્યો આદેશ

        વાયુ વાવાઝોડુ કચ્છમાં દસ્તક દે તેની સંભવિત અસરો માળિયામાં પણ જોવા મળી સકે છે જેને પગલે જીલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે અને માળીયાના નવલખી બંદરે તમામ કામગીરી બંધ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે

        વાયુ વાવાઝોડાને પગલે માળીયાના નવલખી બંદરે બપોરે ૩ નંબરનું સિગ્નલ લગાવાયું છે તો વાયુ વાવાઝોડાની સંભવિત અસરને લઈને જીલ્લાનું તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે મોરબી જીલ્લામાં સંભવિત અસરને પહોંચી વળવા માટે એનડીઆરએફની ત્રણ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે તે ઉપરાંત નવલખી પોર્ટ પર કામકાજ શરુ કરી દેવામાં આવ્યું હોય જે તમામ કામગીરી બંધ કરવા જીલ્લા કલેકટરે આદેશ આપ્યા છે ઉપરાંત મોરબી જીલ્લાના તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર નહિ છોડવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે મોરબી જીલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ નવલખી બંદર દોડી ગયા છે અને પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે  

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.