મોરબીપંથકમાં છેલ્લા સમયમાં અનેક યુવતીઓ ગુમ થઈ છે, તો સાથે જ પરણિત મહિલા ગુમ થવાના કિસ્સા પણ વધી રહયા છે. જેમાં મોરબી તાલુકાના નવા મકનસર ગામે રહેતા જયદીપભાઈ દેવીપૂજકની પત્ની સરોજબેન તેના 4 વર્ષના પુત્ર યુવરાજ સાથે ગત 8 મેંના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી જતા તેના પતિ જયદીપભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.
મોરબીના મકનસરથી પરણિતા ચાર વર્ષના પુત્ર સાથે ગુમ, પોલીસે તપાસ હાથ ધરી - GUJARAT
મોરબીઃ જિલ્લાના મકનસર ગામેથી પરિણીતા પોતાના પુત્ર સાથે ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી જતા તેના પતિએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.
mrb
મોરબીપંથકમાં છેલ્લા સમયમાં અનેક યુવતીઓ ગુમ થઈ છે, તો સાથે જ પરણિત મહિલા ગુમ થવાના કિસ્સા પણ વધી રહયા છે. જેમાં મોરબી તાલુકાના નવા મકનસર ગામે રહેતા જયદીપભાઈ દેવીપૂજકની પત્ની સરોજબેન તેના 4 વર્ષના પુત્ર યુવરાજ સાથે ગત 8 મેંના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી જતા તેના પતિ જયદીપભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.
Intro:R_GJ_MRB_01_18JUL_WOMAN_WITH_CHILD_MISSING_PHOTO_AV_RAVI
R_GJ_MRB_01_18JUL_WOMAN_WITH_CHILD_MISSING_SCRIPT_AV_RAVIBody:
મોરબીના મકનસર ગામેથી પરિણીતા ચાર વર્ષના પુત્ર સાથે ગુમ
મોરબીમાં નવા મકનસર ગામેથી પરિણીતા પોતાના પુત્ર સાથે ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી જતા તેના પતિએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે.
મોરબી પંથકમાં છેલ્લા સમયમાં અનેક યુવતીઓ ગુમ થઇ છે તો સાથે જ પરિણીત મહિલા ગુમ થવાના કિસ્સા પણ વધી રહયા છે જેમાં મોરબી તાલુકાના નવા મકનસર ગામે રહેતા જયદીપભાઈ માવજીભાઈ દેવીપુજકની પત્ની સરોજબેન તેના ૪ વર્ષના પુત્ર યુવરાજ સાથે ગત ૦૮ ના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી જતા તેના પતિ જયદીપભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે તો મોરબી તાલુકા પોલીસે નોંધ કરી પરિણીતાની શોધખોળ હાથ ધરી છે.
પરિણીત મહિલા ગુમ થવાના એક બાદ એક કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે તો પરિણીતા ગુમ થયાના બનાવની પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩