ETV Bharat / state

મોરબીમાંથી સગીરાનું લગ્નની લાલચે થયું અપહરણ - gujarati news

મોરબી: સિરામિક ફેક્ટરીમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ થયું છે. જયારે વાંકાનેર તાલુકા પોલીસમાં પણ સગીરાનું અપહરણ થયાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે. હાલમાં બંને અપહરણ મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.

મોરબી અને વાંકાનેર પંથકમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ
author img

By

Published : May 2, 2019, 12:43 PM IST

મોરબી-વાંકાનેર હાઈવે પર આવેલા સિરામિક એકમમાં રહીને મજુરી કરતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની ૧૬ વર્ષની દીકરીનું અપહરણ થતા આ મામલે પિતાએ તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેની ૧૬ વર્ષની દીકરીને આરોપી બાબુસિંગ જમનાપ્રસાદ માલવી લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો છે. આ અંગે મોરબી તાલુકા પોલીસે અપહરણનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાની સગીરાનું લગ્નની લાલચે અપહરણ થયું હોય જે મામલે સગીરાના પિતાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે 16 વર્ષની સગીર વયની દીકરીને આરોપી દેવકરણ દેવજીભાઈ લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે. વાંકાનેર તાલુકા પોલીસે સગીરા અપહરણ અંગે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

.

R_GJ_MRB_03_02MAY_MORBI_WAKANER_SAGIRA_APHARAN_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_03_02MAY_MORBI_WAKANER_SAGIRA_APHARAN_SCRIPT_AV_RAVI

મોરબી અને વાંકાનેર પંથકમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ   

        મોરબી તાલુકા પંથકમાં સિરામિક ફેક્ટરીમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ થયું છે જયારે વાંકાનેર તાલુકા પોલીસમાં પણ સગીરાનું અપહરણ થયાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે જે બંને અપહરણ મામલે પોલીસે તપાસ ચલાવી છે

        મોરબી-વાંકાનેર હાઈવે પર આવેલા સિરામિક એકમમાં રહીને મજુરી કરતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની ૧૬ વર્ષની દીકરીનું અપહરણ થતા આ મામલે પિતાએ તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેની ૧૬ વર્ષની દીકરીને આરોપી બાબુસિંગ જમનાપ્રસાદ માલવી રહે લખનપુર એમપી  વાળો શખ્શ લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો છે મોરબી તાલુકા પોલીસે અપહરણનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે 

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય પંથકની રહેવાસી સગીરાનું લગ્નની લાલચે અપહરણ થયું હોય જે મામલે સગીરાના પિતાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેની ૧૭ વર્ષની સગીર વયની દીકરીને આરોપી દેવકરણ દેવજીભાઈ રહે ભડિયાદ રામદેવપીરનો ઢોળો નજરબાગ મોરબી વાળો શખ્શ લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે વાંકાનેર તાલુકા પોલીસે સગીરા અપહરણ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.