ETV Bharat / state

મોરબીમાં બાળકોને પરમાણુ ઊર્જા વિશે માહિતી અપાઇ

મોરબી: શહેરની ઓમ શાંતી ઇંગલિશ મીડિયમ સિનિયર સેકેન્ડરી સ્કૂલમાં પ્રિન્સિપાલ આનંદજીના માર્ગદર્શન હેઠળ પરમાણુ સહેલીના નામથી પ્રખ્યાત ડૉક્ટર નીલમ ગોહિલે સેમિનારનું આયોજન કર્યું હતું.

મોરબીમાં બાળકોને પરમાણુ ઊર્જા વિશે આપવામી આવી માહિતી
author img

By

Published : May 6, 2019, 1:14 PM IST

ગોયલે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તાર ઉદ્યોગ ધંધા અને ખેતીપ્રધાન વિસ્તારમાં છે. પરમાણુ સહેલીનાએ જણાવ્યું હતું કે, ભારત પાસે 10 મેગાવોટથી 200 મેગાવોટ જેવા પરમાણુ યંત્રોની સ્થાપનાની યોજના છે. જે ક્ષેત્રિય સ્વરૂપે ઓફ ગ્રેડ આધાર પર પણ ફેક્ટરીઓ માટે આવશ્યક ઉર્જા, વાહનો માટે ઈંધણની, પીવા માટે સ્વચ્છ પાણી સાથે જ વીજળી માટે જરૂરી આવશ્યક પુરવઠો આપી શકાશે.

મોરબી
મોરબીમાં બાળકોને પરમાણુ ઊર્જા વિશે આપવામી આવી માહિતી

યંત્રોની સ્થાપનાની વીજળી તેમજ જરૂરી ઉષ્મા ઉર્જાનો પ્રતિ યુનિટ ખર્ચ 25%થી ઓછો રહેશે. આ પ્રકારની વ્યવસ્થા મોરબી ક્ષેત્રમાં તાત્કાલિક પ્રભાવથી થવી અત્યંત જરૂરી છે. પરમાણુ સહેલી જણાવ્યું કે, મોરબીના ઉદ્યોગ-ધંધામાં ઉષ્મા ઉર્જા વીજળી તેમજ પાણી સસ્તા દરે સતત મળતું રહે તો મોરબી જેવા ઉદ્યોગ ક્ષેત્ર ફક્ત ભારતમાં જ નહીં પરંતુ પૂરા વિશ્વમાં ટાઇલ્સના વેપારી માં પોતાનું સ્થાન જમાવી શકશે.

ભારતમાં આવી યોજનાઓની સ્થાપના થવી અત્યંત જરૂરી છે. ભારત પાસે ઉર્જાનું ઇંધણ છે. જે સદીઓ સુધી કૃષિઉદ્યોગ તેમજ ધંધા તેમજ ૧૫૦ કરોડ લોકોને આ પ્રકારની ઊર્જા પૂરી પાડી શકે છે.

R_GJ_MRB_03_06MAY_PARMANU_SEMINAR_PHOTO_01_AV_RAVI

R_GJ_MRB_03_06MAY_PARMANU_SEMINAR_PHOTO_02_AV_RAVI

R_GJ_MRB_03_06MAY_PARMANU_SEMINAR_SCRIPT_AV_RAVI

મોરબી: ઓમ શાંતી ઇંગલિશ મીડીયમ સિનિયર  સેકેન્ડરી સ્કૂલમાં પ્રિન્સિપાલ આનંદજીના માર્ગદર્શન હેઠળ પરમાણુ સહેલીના નામથી પ્રખ્યાત ડોક્ટર નીલમ ગોહિલ એક  સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં  ગોયલે જણાવ્યું કે ગુજરાતમાં પૂરો સૌરાષ્ટ્ર વિસ્તાર ઉદ્યોગ ધંધા અને ખેતીપ્રધાન વિસ્તારમાં છે. પરમાણુ  સહેલીનાએ જણાવ્યું હતું કે ભારતની પાસે દસ મેગાવોટથી ૨૦૦ મેગાવોટ જેવા પરમાણુ સયંત્રો ની સ્થાપના ની યોજના છે.  જે  શેત્રિય સ્વરૂપે ઓફ ગ્રેડ  આધાર પર પણ ફેક્ટરીઓ માટે આવશ્યક ઉર્જા, વાહનો માટે ઈંધણનીપીવા માટે સ્વચ્છ પાણી સાથે જ વીજળી માટે જરૂરી આવશ્યક પુરવઠો સતત રૂપે આપી શકાશે.

 આવા  સયંત્રોની સ્થાપનાની વીજળી તેમજ જરૂરી ઉષ્મા ઉર્જાનો પ્રતિ યુનિટ ખર્ચ 25%થી ઓછો રહેશે.  આ પ્રકાર ની વ્યવસ્થા મોરબી ક્ષેત્રમાં તાત્કાલિક પ્રભાવથી થવી અત્યંત જરૂરી છે પરમાણુ સહેલી જણાવ્યું કે મોરબીના ઉદ્યોગ-ધંધામાં ઉષ્મા ઉર્જા વીજળી તેમજ પાણી સસ્તા દરે સતત મળતું રહે તો મોરબી જેવા ઉદ્યોગ ક્ષેત્ર ફક્ત ભારતમાં જ નહીં પરંતુ પૂરા વિશ્વમાં ટાઇલ્સ ના વેપારી માં પોતાનું આર્થાપથ્ય  જમાવી શકશે.

ભારત આવી યોજનાઓની ઉપરોક્ત સમય દરમિયાન સ્થાપના થવી અત્યંત જરૂરી છે. પરમાણુ સહેલી જણાવ્યું કે ભારત પરમાણુ ઊર્જાની આવી રીતના કાર્યોમાં સ્વચ્છ અને સુરક્ષિત રીતે ઉપયોગમાં લાવી પુરા વિશ્વ સ્તરની યોગ્યતા અને ક્ષમતા રાખે છે. ભારત ની પાસે ઉર્જાનું આટલું મોટું ઇંધણ છે એ કેટલીય સદીઓ સુધી કૃષિઉદ્યોગ તેમજ ધંધા તેમજ ૧૫૦ કરોડ લોકોને આ પ્રકારની ઊર્જા પૂરી પાડી શકે છે.

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬૨૨૦૩૩

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.