ETV Bharat / state

વાંકાનેરમાં સગીરા સાથે ત્રણ વ્યક્તિઓએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ - મોરબી

મોરબીઃ જિલ્લાના વાંકાનેર પંથકમાં સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. ત્રણ વ્યક્તિઓએ સગીરાને લાલચ આપીને દુષ્કર્મ આચર્યો હોવાનો આરોપ છે. દુષ્કર્મ આચર્યા ત્યારબાદ તેનો વીડિયો બનાવી તેનું શારિરીક અને માનસિક શોષણ કરતા  હોવાનો આરોપ લગાવામાં આવ્યો છે. જેને પગલે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરમાં સગીરા સાથે ત્રણ વ્યક્તિઓએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ
author img

By

Published : Aug 4, 2019, 10:03 PM IST

મળતી માહિતી પ્રમાણે, વાંકાનેર પંથકની રહેતી સગીરા સાથે આરોપી વિપુલ ઉર્ફે (લાલો ચકાભાઇ વાટુકીયા)એ લલચાવીને બે વખત દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ આરોપી હાર્દિક ધનસેરા અને તેના મિત્ર વિપુલે સગીરાને તેના પ્રેમસંબંધ વિશે જાણ કરી દેવાની ધમકી આપી, આરોપી તુષાર ધોરીયા સાથે મળી સગીરાને ચોટીલા લઇ ગયા હતા. ત્યાં જઇને સગીરાનો વીડિયો બનાવી તેને ફેલાવવાની ધમકી આપીને ફરીથી દુષ્કર્મ આચર્યુ હતું.

આરોપીઓએ સગીરાનું માનસિક શોષણ કરીને વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. સગીરાની માતાને ઘટનાની જાણ થતાં તેમણે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:gj_mrb_04_sagira_dushkarm_fariyadd_file_photo_av_gj10004

gj_mrb_04_sagira_dushkarm_fariyadd_script_av_gj10004

Body:વાંકાનેરમાં સગીરા સાથે ત્રણ શખ્શોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

ફરિયાદ કરવા ગયેલ સામાજિક કાર્યકરને ધમકી

વાંકાનેર પંથકમાં સગીરા સાથે દુષ્કર્મનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જેમાં ત્રણ શખ્શોએ લાલચ આપીને ત્રણ શખ્શોએ દુષ્કર્મ આચર્યું છે તેમજ વિડીયો બનાવી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવી હોય જેને પગલે પોલીસે પોક્સો એક્ટ તેમજ આઈટી એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર પંથકની રહેવાસી સગીરા સાથે આરોપી વિપુલ ઉર્ફે લાલો ચકાભાઇ વાટુકીયા રહે વાંકાનેર નવાપરા વાળાએ લલચાવી ફોસલાવી બે વખત જાતીય પ્રવેશ હુમલો કરી તેમજ આરોપી હાર્દિક પ્રફુલ ધનેસરા રહે વાંકાનેર ઉપલાપરા વાળો વિપુલનો મિત્ર થયો હોય જેને સગીરાને લાલ સાથે આડો સંબંધ છે તેની વાત બધાને કરી દેવાની ધમકી આપી કામે રખાવી દેવાનું કહીને આરોપી તુષાર રમેશ ધોરીયા રહે વાંકાનેર રાજાવડલા રોડ વાળા સાથે મળીને ચોટીલા લઇ ગયા હતા જ્યાં સગીરાનો ટીકટોક વિડીયો ઉતારી બાદમાં વોટ્સએપથી આરોપી વિપુલને મોકલી આરોપી હાર્દિકે ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોય તેવી ફરિયાદ ભોગ બનનાર સગીરાની માતાએ પોલીસમાં નોંધાવી છે વાકાનીર સીટી પોલીસે પોક્સો એક્ટ તેમજ આઈટી એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

ફરિયાદ કરવા ગયેલી સામાજિક કાર્યકરને ધમકી

દુષ્કર્મના બનાવ અંગે ફરિયાદ કરવા ગયેલ સામાજિક કાર્યકરને છ શખ્શોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે જેમાં ફરિયાદી જીજ્ઞાશા મેર (ઉ.વ.૪૦) રહે વાંકાનેર કુંભારપરા વાળીએ ફરિયાદ નોંધાવી છે કે તે કોળી સમાજ આગેવાન અને સામાજિક કાર્યકર હોય જે દુષ્કર્મની ફરિયાદ અંગે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયા હતા જે સારું નહિ લાગતા આરોપીo ચકાભાઇ વાટુકીયા, પ્રવીણ વાટુકીયા, ગોવિંદ સોલંકી, શામુબેન ડાભી, ભીખાલાલ મકવાણા અને વિપુલ ઉર્ફે લાલાની માસીજી સાસુ રહે બધા વાંકાનેર જીનપરા વાળાએ તમે ફરિયાદ કેમ કરવી તમારે શું લેવાદેવા કહીને આરોપીઓએ ફરિયાદીને કહ્યું કે ફરિયાદ કરવા લઈ આવ્યા છો પરંતુ તમારે રહેવું હોય તેમ રહેજો તમને પતાવી દેવા છે કહીને ભોગ બનનાર સગીરાને ઉપાડી જશું કે જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે

Conclusion:રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.