ETV Bharat / state

વાંકાનેરમાં પતિએ જ પત્નિનું કાસળ કાઢ્યું હોવાનો ઘટસ્ફોટ

મોરબીઃ વાંકાનેર નજીક ઢુંવા ચોકડી નજીક આવેલ બંધ સીરામીક એકમમાં થોડા દિવસો પહેલા પરણિતાની હત્યા થઈ હતી. જેમાં વાંકાનેર પોલીસને પતિ પર શંકા જતા તપાસમાં પત્નિના ચારિત્ર્ય પર શંકા રાખીને હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે હત્યારા પતિને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે.

hd
author img

By

Published : Jun 20, 2019, 4:34 AM IST

પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર ઢુંવા ચોકડી નજીક બંધ પડેલી સૂર્યા સીરામીક કારખાનાની ઓરડીમાંથી મીળ મધ્યપ્રદેશના વતની લક્ષ્ણીબેન બલાઈ(ઉ.વ.25)નો 7 તારીખે શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જેથી પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યો હતો. જેમાં પરણિતાંનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તારણ જણાયુ હતુ.

વાંકાનેરમાં પતિએ જ પત્નિનું કાસળ કાઢ્યું હોવાનો ઘટસ્ફોટ

આ ઘટનામાં પોલીસે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન પોલીસને પતિ પર શંકા જતા તે દિશામાં તપાસ આગળ વધારી હતી. જેમાં પતિ પીરૂવાલ ઉર્ફે રાહુલ ગબ્બાલાલ બલાઈના પત્નીને શેઠે 2000 રૂપિયા આપ્યા હતા. જેથી પત્ની પર શંકા રાખી શેઠની હાજરીમાં પતિએ પત્નિ સાથે ઝઘડો કર્યો હતો.

આ બનાવના બીજા દિવસે પતિએ પત્નીને હત્યા કરી નાખી હતી અને પત્નીને કંઈ થઈ ગયુ હોવાથી બેભાન થઈ ગયાની જાણ શેઠને કરી હતી. અંતે પોલીસને પતિ પર શંકા જતા તપાસ કરતા પતિ જ હત્યારો હોવાનું સામે આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

R_GJ_MRB_01_19JUN_WAKANER_PATNI_HATYA_BITE_AVb_RAVI

R_GJ_MRB_01_19JUN_WAKANER_PATNI_HATYA_VISUAL_AV_RAVI  

R_GJ_MRB_01_19JUN_WAKANER_PATNI_HATYA_SCRIPT_AV_RAVI

            વાંકાનેર નજીક ઢુંવા ચોકડી નજીક આવેલ બંધ સીરામીક એકમમાં થોડા દિવસો પહેલા પરણીતાંની થયેલી હત્યા બાદ વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી પતિ પર શંકા હોય જેના આધારે તપાસ ચલાવતા પતિએ તેની પત્નીની ચારિત્ર્યની શંકા કરીને હત્યા કરી નાખી હોવાનો ખુલાસો થયો છે અને પોલીસે હત્યારા પતિને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબા વાંકાનેરના ઢુંવા ચોકડી નજીક બંધ પડેલ સૂર્યા સીરામીક કારખનાની ઓરડીમાંથી મૂળ મધ્યપ્રદેશના વતની લક્ષમીબેન ઉફે રીંકુ પીરુલાલ ઉર્ફે રાહુલ બલાઈ ઉ.વ.25 નામની પરણીતાંની  ગત તા.7 ના રોજ શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડીને પરણીતાંનું ગળું દાબીને હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક કારણ જણાયું હતું જેથી પોલીસે ફરિયાદ નોંધી પતિ પર શંકાના આધારે વધુ તપાસ ચલાવતા મૃતકનો પતિ પીરુવાલ ઉફે રાહુલ ગબ્બાલાલ બલાઈ ના પત્નીને શેઠે રૂ.2 હજાર આપ્યા હતા.આથી પત્ની પર શંકા રાખીને શેઠની હાજરીમાં પતિએ આ બાબતે ઝઘડો કર્યો હતો.ત્યારબાદ પોતાની ઓરડીએ જઈને પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. જોકે બનાવના દિવસે જ પતિએ હત્યા કરી નાખ્યા બાદ પત્નીને કાંઈક થઈ ગયું હોવાથી બેભાન થઈ ગયાની શેઠને જાણ કરી હતી.પરંતુ પોલીસની તપાસમાં પતિ જ હત્યારો હોવાનું ખુલતા પોલીસે હત્યારા પતિને ઝડપી લઈને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

બાઈટ : ડો. કરનરાજ વાઘેલા - મોરબી જીલ્લા પોલીસવડા 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.