ETV Bharat / state

ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા મોરબીની મુલાકાતે, પોલીસ વિભાગની ખામીઓ અંગે કરી ટકોર

રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા ( Home Minister Pradipsinh Jadeja) સોમવારે મોરબી એ ડીવીઝન પોલીસ મથકની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ-પદાધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા અંગે તાગ મેળવ્યો હતો.

ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા મોરબીની મુલાકાતે

author img

By

Published : Jul 5, 2021, 9:14 PM IST

  • પ્રદીપસિંહ જાડેજા સોમવારે મોરબી જિલ્લાની મુલાકાતે
  • પોલીસ વિભાગની અનેક ખામીઓ અંગે કરી ટકોર
  • મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાનો તાગ મેળવ્યો

મોરબી: રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા ( Home Minister Pradipsinh Jadeja) આજે સોમવારે મોરબી જિલ્લાની મુલાકાત માટે પહોચ્યા હતા. આ દરમિયાન, તેમણે મોરબી A ડિવિઝન પોલીસ મથક ( Morbi Police )ની મુલાકાત લીધી હતી. ગૃહપ્રધાન દ્વારા પોલીસ મથકના જુદા જુદા વિભાગ જેમાં CCTV વિભાગ, કેન્ટીન, PSOની કામગીરી સહિતની બાબતોનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, જિલ્લામાં પોલીસ વિભાગની અનેક ખામીઓ જોતા ગૃહપ્રધાન દ્વારા ટકોર પણ કરવામાં આવી હતી. ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ SP કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજકીય આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાનો તાગ મેળવ્યો હતો.

ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા મોરબીની મુલાકાતે

આ પણ વાંચો: તાપીના ડોસવાડા ગામે ઝીંક પ્લાન્ટના વિરોધમાં ગ્રામજનો દ્વારા હોબાળો, પોલીસ પર કર્યો પથ્થરમારો

જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી

પ્રદીપસિંહ જાડેજાની મુલાકાતને લઈને મોરબી જીલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગૃહપ્રધાન દ્વારા પોલીસ મથકના જુદા જુદા વિભાગ જેમાં CCTV વિભાગ, કેન્ટીન, PSOની કામગીરી સહિતની બાબતોનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ SP કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજકીય આગેવાનો સાથે બેઠક યોજ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.

આ પણ વાંચો: સુરતમાં શિખ સમુદાયને સુરક્ષા આપવા રાષ્ટ્રીય શિખ સંગતની માગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.