ETV Bharat / state

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી 2020ઃ મોરબી વિધાનસભા બેઠકનો ઈતિહાસ - જયંતિ જયરાજ

રાજ્ય સભા ચૂંટણી સમયે બ્રિજેશ મેરજાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. જેથી ખાલી પડેલી આ બેઠક પર 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી માટે ભાજપે બ્રિજેશ મેરજાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે જયંતિ જયરાજને ટિકિટ આપી છે. આ બેઠકમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જોવા મળે છે. મોરબી બેઠકમાં 2002થી લઇને 2012 સુધી ભાજપની સત્તા હતી, જ્યારે 2017માં કોંગ્રેસ તરફથી બ્રિજેશ મેરજાએ ચૂંટણી લડી હતી અને ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાને હરાવ્યા હતા. ત્યારબાદ 2020માં રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યું હતું.

મોરબી વિધાનસભા બેઠકનો ઈતિહાસ
મોરબી વિધાનસભા બેઠકનો ઈતિહાસ
author img

By

Published : Oct 29, 2020, 8:52 PM IST

  • રાજ્યમાં 8 બેઠક પર પેટા ચૂંટણી
  • વર્ષ 2002થી 2012 સુધી ભાજપની સત્તા
  • વર્ષ 2017માં કોંગ્રેસે છીનવી બેઠક

મોરબીઃ રાજ્ય સભા ચૂંટણી સમયે બ્રિજેશ મેરજાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. જેથી ખાલી પડેલી આ બેઠક પર 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી માટે ભાજપે બ્રિજેશ મેરજાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે જયંતિ પટેલને ટિકિટ આપી છે. આ બેઠકમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જોવા મળે છે. મોરબી બેઠકમાં 2002થી લઇને 2012 સુધી ભાજપની સત્તા હતી, જ્યારે 2017માં કોંગ્રેસ તરફથી બ્રિજેશ મેરજાએ ચૂંટણી લડી હતી અને ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાને હરાવ્યા હતા. ત્યારબાગ 2020માં રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની બહુમતી

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોરબી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસની બહુમતી છે. આ ઉપરાંત આ બેઠકમાં 1,41,583 પુરુષ મતદારો અને 1,29,322 મહિલા મતદારો અને અન્ય 1 સહિત કુલ 2,70,906 મતદારો છે. જેમાં 1,547 દિવ્યાંગ મતદારો છે, જયારે 5,113 મતદારો 80 વર્ષથી વધુ ઉંમરના છે.

મોરબી વિધાનસભા બેઠકનો ઈતિહાસ

વિધાનસભાની અગાઉની ચૂંટણીના પરિણામો

વર્ષભાજપ ઉમેદવારવોટકોંગ્રેસ ઉમેદવારવોટપરિણામ
2002કાંતિલાલ અમૃતિયા53447જયંતિ પટેલ51853 ભાજપ વિજેતા
2007કાંતિલાલ અમૃતિયા75313જયંતિ પટેલ52792ભાજપ વિજેતા
2012કાંતિલાલ અમૃતિયા77386 બ્રિજેશ મેરજા74626ભાજપ વિજેતા
2017કાંતિલાલ અમૃતિયા85977બ્રિજેશ મેરજા89396કોંગ્રેસ વિજેતા

મોરબી વિધાનસભા બેઠકમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળે છે. આ બેઠકમાં અપક્ષ કે ત્રીજી કોઈ પાર્ટીની અસર જોવા મળતી નથી.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની માહિતી

  • મોરબી જિલ્લા પંચાયત કુલ 24 બેઠક છે. જેમાં 22 કોંગ્રેસ પાસે છે અને 2 ભાજપ પાસે છે.
  • મોરબી તાલુકા પંચાયત કુલ 26 બેઠક છે. જેમાં 21 કોંગ્રેસ પાસે અને 5 ભાજપ પાસે છે.
  • માળિયા તાલુકા પંચાયત કુલ 19 બેઠક છે. જેમાં 11 કોંગ્રેસ પાસે અને 6 ભાજપના હાથમાં છે.
  • મોરબી નગરપાલિકા 32 બેઠક કોંગ્રેસ પાસે છે અને 20 બેઠક ભાજપ પાસે છે.
  • માળિયા નગરપાલિકામાં કુલ 24 બેઠક છે. જેમાં 15 બેઠક કોંગ્રેસના હાથમાં છે, જ્યારે 9 બેઠક પર ભગવો લહેરાય છે.

જ્ઞાતિ પ્રમાણે મતદારોની સ્થિતિ

ક્રમજ્ઞાતિ મતદારોની સંખ્યાટકાવારી
1પાટીદાર51,00019.92
2મુસ્લિમ34,00015.28
3સતવારા 28,00012.93
4અનુ. જાતી18,00008.03
5લોહાણા 12,00005.68
6આહિર12,00005.68
7કોળી14,00006.46
8ક્ષત્રિય11,00004.29
9બ્રાહ્મણ13,00005.07
10વાણીયા8,00003.12

વિધાનસભા વિસ્તારના મતદારોની યાદી

7 ફેબ્રુઆરી 2020ના રોજ પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી મુજબ મોરબી વિધાનસભા બેઠકમાં 1,41,583 પુરુષ મતદારો અને 1,29,322 મહિલા મતદારો અને અન્ય 1 સહિત કુલ 2,70,906 મતદારો છે. જેમાં 1,547 દિવ્યાંગ મતદારો છે, જયારે 5,113 મતદારો 80 વર્ષથી વધુ ઉંમરના છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.