ETV Bharat / state

હળવદના મયુરનગરમાં જુગાર રમતા 7 પત્તાપ્રેમી ઝડપાયા

મોરબીના હળવદમાં આવેલા મયુરનગરમાં સાત જુગારીઓની એલસીબીની ટીમે ધરપકડ કરી હતી. જુગારીઓ પાસેથી 1.70 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV bharat
મોરબી : હળવદના મયુરનગરમાં સાત જુગારીઓની ધરપકડ, 1.70 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
author img

By

Published : Jul 20, 2020, 3:02 PM IST

મોરબી: હળવદ તાલુકાના મયુરનગરમાં નવાપ્લોટ વિસ્તારમાં જુગારની બાતમી મળતા એલસીબી ટીમે દરોડો પાડ્યા હતા. જેમાં જુગાર રમતા સાત લોકોની ધરપકડ કરી રોકડ રકમ રૂપિયા 1.70 કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એલસીબીએ જુગાર રમતા રમેશ દેવદાન આહીર રહે મયુરનગર, ચંદુલાલ નરસિંહભાઈ પટેલ રહે નાની વાવડી, રમેશભાઈ ચંદુભાઈ પટેલ રહે મયુરનગર, જયેન્દ્રભાઈ પ્રભુભાઈ પટેલ રહે મોરબી, લાલજીભાઈ ભવાનભાઈ પટેલ રહે મોરબી, રાયમલભાઈ રમેશભાઈ કોળી રહે જીવાપર અને મનસુખભાઈ છગનભાઈ પટેલ રહે મોરબી સાત આરોપીઓની ધરપકડ કરી તેમની વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.