ETV Bharat / state

હળવદના માયાપુર ગામે દસથી વધુ ઘેટા-બકરાના મોત, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ થશે ખુલાસો

મોરબીઃ જિલ્લાના હળવદ તાલુકાના માયાપુર ગામે લીમડીયા સીમ વિસ્તારમાં દસથી વધુ ઘેટાં-બકરાંના મોત થતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા. નાના ગામમાં ઘેટા-બકરાના મોતથી માલધારી ચિંતામાં મૂકાયા હતા.

morbi
author img

By

Published : Jul 14, 2019, 5:26 PM IST

બનાવની મળતી માહિતી મુજબ માયાપુર લીમડીયા સીમ વિસ્તારમાં માલધારી તેના ધેટા બકરા ચરવા ગયા હતા. ત્યારે ખાવામાં નોન બીટ કપાસની ઝેરી દવા ખાઈ જતા 10થી વધુ ઘેટા બકરાના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.

હળવદના માયાપુર ગામે ૧૦ થી વધુ ધેટા બકરાના મોતથી અરેરાટી

બનાવ અંગે હળવદ પશુ ડોક્ટર નાયકપરા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, બનાવની માહિતી મળતા તરત જ પશુ ડોક્ટર સહિતની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી અને અન્ય ઘેટા બકરાને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. જ્યારે મૃત્યુ પામેલા ઘેટા બકરાના પોસ્ટ મોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ જાણી શકાશે. હાલ ઝેરી વસ્તુ ખાવાથી મોત થયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

Intro:R_GJ_MRB_06_14JUL_HALVAD_PASHU_MOT_VIDEO_AV_RAVI

R_GJ_MRB_06_14JUL_HALVAD_PASHU_MOT_SCRIPT_AV_RAVIBody:હળવદના માયાપુર ગામે ૧૦ થી વધુ ધેટા બકરાના મોતથી અરેરાટી

ઝેરી ખોરાક ખાવાથી ઘેટા બકરાના મોતથી અરેરાટી

હળવદ તાલુકાના માયાપુર ગામે લીમડીયા સીમ વિસ્તારમાં દસથી વધુ ઘેટાં-બકરાંના મોત થતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને નાના એવા ગામમાં ઘેટા-બકરાના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે

બનાવની મળતી માહિતી મુજબ મયાપુર લીમડીયા સીમ વિસ્તારમાં માલધારી તેના ધેટા બકરા ચરવા ગયા હતા ત્યારે ખાવામાં નોન બીટ કપાસની ઝેરી દવા ખાઈ જતા ૧૦ થી વધુ ધેટા બકારનુ મોત થયાનુ જાણવા મળ્યું છે. બનાવ અંગે હળવદ પશુ ડોક્ટર નાયકપરા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે બનાવની માહિતી મળતા તુરંત પશુ ડોક્ટર સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી અને અન્ય ઘેટા બકરાને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી જયારે મૃત્યુ પામેલા ધેટા બકરાના પીએમ રીપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ જાણી શકાશે હાલ ઝેરી વસ્તુ ખાવાથી મોત થયાનુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે

Conclusion:રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.