ETV Bharat / state

મોરબીઃ ઐતિહાસિક ધરોહર અને આધુનિકતાના સમન્વય સાથે 'GJ 36' સોંગ લોન્ચ

મોરબીઃ રાજાશાહીના સમયમાં મોરબીને પેરિસની ઉપમા આપવામાં આવી હતી. ઐતિહાસિક ધરોહરથી સંપન્ન મોરબી શહેર આજે ઔદ્યોગિક નગરી તરીકે દેશ-વિદેશમાં વિખ્યાત બન્યું છે, ત્યારે ઐતિહાસિક ધરોહર અને આધુનિકતાના સમન્વય સાથે મોરબીના યુવાને અનોખું ગીત બનાવ્યું છે. યુવાને GJ 36 મોરબી સોંગ લોન્ચ કર્યું છે.

morbi
author img

By

Published : May 3, 2019, 8:28 PM IST

આ ગીત હાલ મોરબીમાં બની રહ્યું છે, ગીતમાં મોરબીનું ગૌરવ વધારતા શબ્દો સાથે મોરબીની ઓળખ સમાન નેહરુ ગેટ, ગ્રીન મંદિર, ઝુલતા પુલ સહિતની ઐતિહાસિક ધરોહરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મોરબીના યુવાને બનાવ્યું અનોખું ગીત

આ ઉપરાંત, મોરબીની બજારો, ફરવા લાયક સ્થળોનો પણ સંગમ જોવા મળી રહ્યો છે. ગીતની રચના કરનાર યુવાન જણાવે છે કે, મોરબીના યુવાનોને ભવ્ય ઐતિહાસિક વારસાથી પરિચિત કરાવવા માટે તેમજ યુવાનો ગર્વ લઈ શકે તેવા હેતુથી ગીતની રચના કરવામાં આવી છે.

'GJ 36' સોંગ લોન્ચ

Intro:R GJ MRB 06 03MAY MORBI YUVAN SONG BITE AVB RAVI

R GJ MRB 06 03MAY MORBI YUVAN SONG VISUAL AVB RAVI

#R GJ MRB 06 03MAY MORBI YUVAN SONG SCRIPT AVB RAVI

Body:રાજાશાહીના સમયમાં મોરબીને પેરીસની ઉપમા આપવામાં આવી હતી ઐતિહાસિક ધરોહર થી સંપન્ન મોરબી શહેર આજે ઔદ્યોગિક નગરી તરીકે દેશ-વિદેશમાં વિખ્યાત બન્યું છે ત્યારે ઐતિહાસિક ધરોહર અને આધુનિકતાના સમન્વય સાથે મોરબીના યુવાને અનોખો ગીત બનાવ્યું છે જીજે 36 મોરબી સોંગ લોન્ચ કર્યું છે જે ગીત હાલ મોરબીમાં બની રહ્યું છે ગીતો મોરબી નું ગૌરવ વધારતા શબ્દો સાથે મોરબીની ઓળખ સમાન નેહરુ ગેટ ગ્રીન મંદિરને જુલતાપુલ સહિતની ઈતિહાસીક ધરોહર નો સમાવેશ કરવા ઉપરાંત મોરબીની બજારો ફરવા લાયક સ્થળો નો પરચો સંગમ જોવા મળી રહ્યો છે ગીતની રચના કરનાર યુવાન જણાવે છે કે મોરબીના યુવાનોને ભવ્ય ઐતિહાસિક વારસાથી પરિચિત કરાવવા માટે તેમજ યુવાનો ગર્વ લઈ શકે તેવા હેતુથી ગીતની રચના કરવામાં આવી હોવાનું જણાવ્યું છે

બાઈટ : ડો. હર્ષવર્ધન ગઢવી, ગીતની રચના કરનાર

નોંધ : આ ગીત મેઇલમાં મોકલ્યું છે.

Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
9687622033
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.