ETV Bharat / state

મોરબીમાં પરિણીતા આપઘાત કેસમાં પતિ સહિતના ચાર આરોપીની ધરપકડ - arrested

મોરબી: જિલ્લાના જાંબુડિયા નજીક પરિણીતાએ આપઘાત કર્યો હતો, આ બનાવમાં પતિ સહિતના ચાર સાસરીયા વાળાઓ પરિણીતાને આપઘાત કરવા મજબુર કરી હોવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે એક સગીર સહીત ચાર આરોપીની અટકાયત કરી છે.

morbi
author img

By

Published : Jul 16, 2019, 5:25 AM IST

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જાંબુડિયા નજીક આવેલા લેટીના સિરામિક ફેકટરીમાં અનિતાબેન બીલવાલ (ઉ.વ.20) નામની પરિણીતાએ 11 તારીખે આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા પારૂ બુચા મોરી આદિવાસીએ તાલુકા પોલીસમાં તેમની દીકરીને આપઘાત કરવા મજબુર કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્યું છે કે, આરોપી પતિ સુનીલ બીલવાલ, જેઠ મનીષભાઈ, જેઠાણી મંજુબેન તેમજ દિયરએ ફરિયાદીની દીકરી અનીતાના ચારિત્ર્ય પર શંકા કરી તેમજ તને કાંઈ કામ આવડતું નથી કહીને મ્હેણાં ટોણા મારી માનસિક તેમજ શારીરિક ત્રાસ ગુજારી આપઘાત માટે મજબુર કરતા તેને ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી હતી.

ત્યારબાદ આપઘાત અંગે મૃતકના પિતાએ તેને આપઘાત માટે મજબુર કર્યાની ફરિયાદને પગલે તાલુકા પોલીસની ટીમે વધુ તપાસ ચલાવી હતી અને આ પરિણીતાના પતિ સુનીલ બિલવાલ, જેઠ મનીષભાઈ અને જેઠાણી મંજુબેન તેમજ સગીર વયના દિયર એમ ચારની અટકાયત કરી કોર્ટમાં રજુ કર્યા બાદ જેલહવાલે કરવામાં આવ્યા છે.

Intro:R_GJ_MRB_03_15JUL_PARINITA_AAPGHAT_AAROPI_PHOTO_AV_RAVI

R_GJ_MRB_03_15JUL_PARINITA_AAPGHAT_AAROPI_SCRIPT_AV_RAVIBody:મોરબીમાં પરિણીતા આપઘાત કેસમાં પતિ સહિતના ચાર આરોપીની ધરપકડ

મોરબીના જાંબુડિયા નજીક પરિણીતાએ આપઘાત કર્યો હતો જે બનાવ અંગે પતિ સહિતના ચાર સાસરીયાઓએ પરિણીતાને મરવા મજબુર કરી હોવાની ફરિયાદ બાદ પોલીસે એક સગીર સહીત ચાર આરોપીની અટકાયત કરી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જાંબુડિયા નજીક આવેલ લેટીના સિરામિક ફેકટરીમાં અનિતાબેન સુનીલભાઈ બીલવાલ (ઉ.વ.૨૦) નામની પરિણીતાએ તા. ૧૧ ના રોજ આપઘાત કર્યો હતો જે બનાવ અંગે મૃતકના પિતા પારૂ બુચા મોરી આદિવાસીએ તાલુકા પોલીસમાં તેની દીકરીને મરવા મજબુર કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી પતિ સુનીલ બધીયાભાઈ બીલવાલ, જેઠ મનીષભાઈ, જેઠાણી મંજુબેન તેમજ દિયરએ બધાએ ફરિયાદીની દીકરી અનીતાના ચારિત્ર્ય પર શંકા કરી તેમજ તને કાઈ કામ આવડતું નથી કહીને મ્હેણાં ટોણા મારી માનસિક તેમજ શારીરિક ત્રાસ ગુજારી મરવા માટે મજબુર કરતા તેને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતીં જે ફરિયાદને પગલે તાલુકા પોલીસની ટીમે વધુ તપાસ ચલાવી હતી અને પરિણીતાને મરવા મજબુર કેસમાં પતિ સુનીલ બિલવાલ, જેઠ મનીષભાઈ અને જેઠાણી મંજુબેન તેમજ સગીર વયના દિયર એમ ચારની અટકાયત કરી કોર્ટમાં રજુ કર્યા બાદ જેલહવાલે કરવામાં આવ્યા છે

Conclusion:રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.