ETV Bharat / state

પાડોશીઓની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી - gujarat

મોરબીઃ શહેરના ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના મકાનમાં ગેસના બાટલામાં આગ લાગી હતી. સળગતા બાટલાને લઈ લોકોનો જીવ પડીકે બંધાયા હતા. આસપાસમાંથી એકત્ર થઇ ગયેલા લોકોએ સમયસૂચકતા વાપરી સળગતા બાટલાને ઘરની બહાર લઈ જવામાં આવ્યો હતો. જેથી મોટી દુર્ધટના ટળી છે.

પાડોશીઓએની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી
author img

By

Published : Jun 13, 2019, 11:23 AM IST

ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના રહેવાસી અમરદીપ ચૌહાણના ઘરમાં ગેસના બાટલામાં આગ લાગી હતી. ઘટના અંગે લોકોને જાણ થતા સળગતા બાટલાને ખુલ્લા ગ્રાઉન્ડમાં લઇ જવામાં આવ્યો હતો. આગને પગલે ઘરનો સામાન બળીને નાશ થયો હતો. ગેસનો બાટલો સળગ્યો ત્યારે ઘરમાં બે મહિલા, બે બાળકો સહીત પાંચ લોકો હાજર હતા. પરંતુ ઘટનામાં કોઈ જાનહાની પહોચી ન હતી. પાડોશીઓ અને ગેસ એજન્સી ટીમની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

R_GJ_MRB_05_12JUN_GAS_SILINDER_AAG_VIDEO_AV_RAVI

R_GJ_MRB_05_12JUN_GAS_SILINDER_AAG_SCRIPT_AV_RAVI

ટંકારાના નાના ખીજડીયાના મકાનમાં ગેસનો બાટલો સળગ્યો

સળગતા બાટલાને બહાર કાઢતા કોઈ જાનહાની નહિ

        ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના એક મકાનમાં આજે બપોરના સુમારે ગેસનો બાટલો સળગી ઉઠ્યો હતો અને સળગતા બાટલાને પગલે લોકોનો જીવ પડીકે બંધાયા હતા જોકે સળગતા બાટલાને ખુલ્લા મેદાનમાં લઈ જઈને બાદમાં ઓળવી નાખવામાં આવ્યો હતો જેથી કોઈ અણબનાવ સર્જાયો નથી

        બનાવની મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના રહેવાસી અમરદીપ ચૌહાણના ઘરમાં આજે ગેસનો બાટલો સળગવા લાગ્યો હતો અને બનાવ અંગે આસપાસના લોકોને જાણ થતા પડોશીઓ દોડી આવ્યા હતા સળગતા બાટલાના ખુલ્લા ગ્રાઉન્ડમાં લઇ જવામાં આવ્યો હતો જોકે બાટલો સળગ્યા બાદ આગને પગલે ઘરમાં વાયરીંગ તેમજ પંખો બળી ગયા હતા તેમજ રસોડામાં પણ સામાન બળી જવા પામ્યો હતો ગેસનો બાટલો સળગ્યો ત્યારે ઘરમાં બે મહિલા, બે બાળકો સહીત પાંચ લોકો હાજર હોય અને સળગતા બાટલાને પગલે તમામ લોકોમાં ભય ફેલાયો હતો જોકે પાડોશીઓએ એકત્ર થઈને બાટલો ખુલ્લા ગ્રાઉન્ડમાં લઈ જઈને બાદમાં ગેસ એજન્સી ટીમની મદદથી આગ પર કાબુ મેળવી લેવાયો હતો બનાવમાં કોઈ જાનહાની ના થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે અડધો કલાક જેટલા સમય સુધી લોકોના જીવ પડીકે બંધાયા હતા અને સળગતો બાટલો ફાટશે કે કેમ તેવી દહેશત જોવા મળી હતી        

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.