મોરબીની નવયુગ કરિયર એકેડમીના સહયોગથી આયોજિત સેમીનારમાં INIFD નામની ફેશન ડિઝાઈનીંગ સંસ્થાના કૌશિક પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ સહિતના મહાનગરોમાં ફેશન ડિઝાઈનીંગ એકેડમીનું સંચાલન કરનાર કૌશિક પટેલે સેમીનારમાં યુવાનોને ફેશન ડિઝાઈનીંગ ક્ષેત્રમાં કેવા સ્કોપ રહેલા છે, ફેશન ડીઝાઇનર કોર્ષનો અભ્યાસ કરીને કારકિર્દી બનાવવા સહિતની તમામ જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મોરબીમાં ફેશન ડિઝાઈનીંગ કેરિયર સેમિનાર યોજાયો - MRB
મોરબીઃ ઓદ્યોગિક નગરી મોરબી ઉદ્યોગ ક્ષેત્ર પુરતી જ સીમિત નથી, શિક્ષણ અને રમત-ગમત ક્ષેત્રે પણ આગળ વધી રહી છે. તે ઉપરાંત, હવે મોરબીના યુવાનો ફેશન ડિઝાઇનીંગ જેવા ક્ષેત્રમાં પણ રસ ધરાવતા થયા છે, જેને પ્રોત્સાહન આપવા અને ફેશન ડિઝાઇન ક્ષેત્રમાં કેરિયર બનાવવા ઇચ્છતા યુવક યુવતીઓને પ્રેરણા અને માર્ગદર્શન આપવા માટે ફ્રી કેરિયર સેમીનાર યોજાયો હતો.
મોરબીની નવયુગ કરિયર એકેડમીના સહયોગથી આયોજિત સેમીનારમાં INIFD નામની ફેશન ડિઝાઈનીંગ સંસ્થાના કૌશિક પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ સહિતના મહાનગરોમાં ફેશન ડિઝાઈનીંગ એકેડમીનું સંચાલન કરનાર કૌશિક પટેલે સેમીનારમાં યુવાનોને ફેશન ડિઝાઈનીંગ ક્ષેત્રમાં કેવા સ્કોપ રહેલા છે, ફેશન ડીઝાઇનર કોર્ષનો અભ્યાસ કરીને કારકિર્દી બનાવવા સહિતની તમામ જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
R_GJ_MRB_05_13MAY_FASHION_DESIGNING_SEMINAR_BITE_AVB_RAVI
R_GJ_MRB_05_13MAY_FASHION_DESIGNING_SEMINAR_VISUAL_AVB_RAVI
R_GJ_MRB_05_13MAY_FASHION_DESIGNING_SEMINAR_SCRIPT_AVB_RAVI
ઓદ્યોગિક નગરી મોરબી હવે શિક્ષણ ક્ષેત્રે, રમત ગમત ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે તે ઉપરાંત હવે નાના એવા મોરબી નગરના યુવાનો ફેશન ડીઝાઇનીંગ જેવા ક્ષેત્રમાં પણ રસ ધરાવતા થયા છે જેને પ્રોત્સાહન આપવા અને ફેશન ડીઝાઇન ક્ષેત્રમાં કરિયર બનાવવા ઇચ્છતા યુવક યુવતીઓને પ્રેરણા અને માર્ગદર્શન આપવા માટે ફ્રી કરિયર સેમીનાર યોજાયો હતો મોરબીની નવયુગ કરિયર એકેડમીના સહયોગથી આયોજિત સેમીનારમાં INIFD નામની ફેશન ડીઝાઈનીંગ સંસ્થાના કૌશિક પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ સહિતના મહાનગરોમાં ફેશન ડીઝાઈનીંગ એકેડમીનું સંચાલન કરનાર કૌશિક પટેલે સેમીનારમાં યુવાનોને ફેશન ડીઝાઈનીંગ ક્ષેત્રમાં કેવા સ્કોપ રહેલા છે ફેશન ડીઝાઇનર કોર્ષનો અભ્યાસ કરીને કારકિર્દી બનાવવા સહિતની જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું
બાઈટ : કૌશિક પટેલ – સંસ્થા અગ્રણી
રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩