માળીયા તાલુકામાં ખેતરોમાં પાણી ભરાવવાથી પાક નિષ્ફળ ગયા હતાં . જેને લઇને વીરવિદરકા, હરીપર, ફતેપર, માંણાબા, વાઘરવા, અર્જુનનગર, ભારતનગર, અણીયારી, કુંભારિયા અને વેજ્લપરના થઇને ૧૦ ગામોના ખેડૂતો, સરપંચ અને ખેડૂત આગેવાનો એકત્ર થયા હતા અને ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકશાન જતા ખેડૂતોના અરમાનો પર પાણી ફરી વળ્યું છે. જેથી ખેડૂતોએ ૨૫ ટકા તાત્કાલિક વીમો ચુકવવામાં આવે તેમજ બિયારણનું જે નુકશાન થયું છે તેની સહાય સરકાર ચુકવે તેવી માગ કરી હતી.
માળિયામાં લીલા દુષ્કાળની સ્થિતિ, ૧૦ ગામના ખેડૂતોએ કરી પાકવીમાની માગ
મોરબી: જીલ્લામાં ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતોએ હોશભેર વાવણી કરી હતી. જોકે બાદમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતા સર્વત્ર પાક નિષ્ફળ ગયો હતો. જેના પગલે ખેડૂતોઓએ નુકશાની સહન કરવી પડી હતી. જેને લઇને માળિયા તાલુકામાં અતિવૃષ્ટિની સ્થિતિને પગલે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને પાકોને નુકશાન થયું છે, ત્યારે આજે માળિયા ખેડૂતોએ એકઠા થઇ અને પાક વીમાની માગ કરી હતી.
માળિયામાં લીલા દુષ્કાળની સ્થિતિ, ૧૦ ગામના ખેડૂતોએ કરી પાકવીમાની માગ
માળીયા તાલુકામાં ખેતરોમાં પાણી ભરાવવાથી પાક નિષ્ફળ ગયા હતાં . જેને લઇને વીરવિદરકા, હરીપર, ફતેપર, માંણાબા, વાઘરવા, અર્જુનનગર, ભારતનગર, અણીયારી, કુંભારિયા અને વેજ્લપરના થઇને ૧૦ ગામોના ખેડૂતો, સરપંચ અને ખેડૂત આગેવાનો એકત્ર થયા હતા અને ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકશાન જતા ખેડૂતોના અરમાનો પર પાણી ફરી વળ્યું છે. જેથી ખેડૂતોએ ૨૫ ટકા તાત્કાલિક વીમો ચુકવવામાં આવે તેમજ બિયારણનું જે નુકશાન થયું છે તેની સહાય સરકાર ચુકવે તેવી માગ કરી હતી.
Intro:gj_mrb_01_khedut_pak_nukshan_bite_01_avbb_gj10004
gj_mrb_01_khedut_pak_nukshan_bite_02_avbb_gj10004
gj_mrb_01_khedut_pak_nukshan_visual_avbb_gj10004
gj_mrb_01_khedut_pak_nukshan_script_avbb_gj10004
approved by desk
gj_mrb_01_khedut_pak_nukshan_avbb_gj10004
Body:માળિયામાં લીલા દુષ્કાળની સ્થિતિ, ૧૦ ગામના ખેડૂતોએ કરી તાત્કાલિક પાક્વીમાંની માંગ
મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતોએ હોશભેર વાવણી કરી હતી જોકે બાદમાં પાછોતરા વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકો નિષ્ફળ જાય અને ખેડૂતોને નુકશાન સહન કરવું પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. મોરબી જીલ્લાના માળિયા તાલુકામાં અતિવૃષ્ટિની સ્થિતિને પગલે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને પાકોને નુકશાન થયું છે ત્યારે આજે માળિયા તાલુકાના વીરવિદરકા, હરીપર, ફતેપર, માંણાબા, વાઘરવા, અર્જુનનગર, ભારતનગર, અણીયારી, કુંભારિયા અને વેજ્લપર એમ ૧૦ ગામોના ખેડૂતો, સરપંચ અને ખેડૂત આગેવાનો આજે એકત્ર થયા હતા અને ખેતરોમાં પાણી ફરી વળતા પાકોને નુકશાન જતા ખેડૂતોના અરમાનો પર પાણી ફરી વળ્યું છે જેથી ખેડૂતોએ માંગ કરી હતી કે ૨૫ ટકા તાત્કાલિક વીમો ચુકવવામાં આવે તેમજ બિયારણનું જે નુકશાન થયું છે તેની સહાય સરકાર ચુકવે તેવી માંગ કરી છે ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે તેઓ ભીખ નહિ પરંતુ પોતાનો હક માંગી રહ્યા છે ખેડૂતો જે પ્રીમીયમ ભરે છે તેનો હક મળવો જોઈએ અને વીમા અંગે તાકીદે નિર્ણય નહિ લેવાય તો સ્થાનિક કક્ષાએથી લઈને રાજ્ય સરકાર સુધી રજુઆતો કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.
બાઈટ ૧ : દીપક ગઢવી – ખેડૂત આગેવાન
બાઈટ ૨ : જેસાભાઈ ભીમાણી – સરપંચ, હરીપર ગામ
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩