ETV Bharat / state

મોરબી ફેમીલી કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, ભરણપોષણ અરજી કરી રદ - JUDGE

મોરબીઃ શહેરની ફેમીલી કોર્ટમાં મહિલા દ્વારા તેના પતિ સામે ભરણપોષણ માટે અરજી કરવામાં આવી હતી. જે કેસમાં મંગળવારે ફેમીલી કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા મહિલાની અરજી નામંજૂર કરી છે.

મોરબી ફેમીલી કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, ભરણપોષણ અરજી કરી રદ
author img

By

Published : Jul 9, 2019, 2:29 PM IST

મોરબીના રહેવાસી પૂર્વીબેન કિશોરભાઈ ટોળિયાએ તેના પતિ વિરલભાઈ પટેલ રહે. જામનગર વાળા પર ભરણપોષણ મેળવવા મોરબીની કોર્ટમાં તા. 13-4-15એ કેસ દાખલ કર્યો હતો જે કેસ ચાલી જતા સામાવાળા વિરલભાઈ જયંતીભાઈ પટેલના વકીલ અશ્વિનભાઈ બડમલીયાની દલીલો અને પુરાવાને ધ્યાને લઈને સમાજમાં દાખલો બેસાડતો ચુકાદો મોરબીની ફેમીલી કોર્ટે આપ્યો છે.

મોરબી ફેમીલી કોર્ટના જજ એચ.એન. ત્રિવેદીએ અરજદાર પૂર્વીબેનની ભરણપોષણ મેળવવાની અરજી મંગળવારે નામંજૂર કરી વિરલભાઈ પટેલના ફેવરમાં ચુકાદો આપ્યો હતો.

Intro:R_GJ_MRB_04_09JUL_FAMILY_COURT_JUDGEMENT_FILE_PHOTO_AV_RAVII

R_GJ_MRB_04_09JUL_FAMILY_COURT_JUDGEMENT_SCRIPT_AV_RAVII

Body:મોરબી ફેમીલી કોર્ટનો ભરણપોષણ અરજી રદ કરી મહત્વપૂર્ણ ચુકાદો

મોરબીની ફેમીલી કોર્ટમાં મહિલા દ્વારા તેના પતિ સામે ભરણપોષણ માટે અરજી કરવામાં આવી હતી જે કેસમાં આજે ફેમીલી કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા મહિલાની અરજી નામંજૂર કરી છે

મોરબીના રહેવાસી પૂર્વીબેન કિશોરભાઈ ટોળિયાએ તેના પતિ વિરલભાઈ જયંતીભાઈ પટેલ રહે જામનગર વાળા પર ભરણપોષણ મેળવવા મોરબીની કોર્ટમાં તા. ૧૩-૦૪-૨૦૧૫ ના રજો કેસ દાખલ કર્યો હતો જે કેસ ચાલી જતા સામાવાળા વિરલભાઈ જયંતીભાઈ પટેલના વકીલ અશ્વિનભાઈ બડમલીયાની દલીલો અને પુરાવાને ધ્યાને લઈને સમાજમાં દાખલો બેસાડતો ચુકાદો મોરબીની ફેમીલી કોર્ટે આપ્યો છે મોરબી ફેમીલી કોર્ટના જજ એચ એન ત્રિવેદીએ અરજદાર પૂર્વીબેન કિશોરભાઈ ટોળિયાની ભરણપોષણ મેળવવાની અરજી આજે નામંજૂર કરી વિરલભાઈ પટેલના ફેવરમાં ચુકાદો આપેલ છે આ કેસમાં સામાવાળા વિરલભાઈ જયંતીભાઈ પટેલ તરફે વકીલ અશ્વિનભાઈ બડમલીયા રોકાયેલ હતા

Conclusion:રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.