ETV Bharat / state

વાંકાનેરમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી ઘરમાં ઘુસી હુમલો - ravi motvani

મોરબીઃ જિલ્લાના વાંકાનેરમાં અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી ઘરમાં પ્રવેશ કરી ઘરવખરીને નુકસાન કરી માર મારી ધમકી આપવામાં આવી અને 6 શખ્સો સામે મારામારીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

વાંકાનેરમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી ઘરમાં ઘુસી હુમલો
author img

By

Published : May 2, 2019, 12:45 PM IST

વાંકાનેરના રાતીદેવળી ગામના રહેવાસી વસંતભાઈ ખેંગારભાઈ વોરાએ પોલીસમાં પરશોતમ સામાભાઈ વોરા, વિજય પરશોતમ વોરા, હરેશ પરશોતમ વોરા, ગોરધન સામાભાઈ વોરા, રમેશ ગોરધનભાઈ વોરા અને પ્રેમજી દેવજીભાઈ રહે બધા રાતીદેવલી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદમાં જણાવ્યું છે, કે ફરિયાદીના દીકરા ભરત ઉર્ફે કાળું તથા આરોપી વિજય પરશોતમભાઈએ સાથે દારૂ પીધા બાદ ફરિયાદીના દીકરા ભરતભાઈને આરોપી વિજય પાસે રૂ 20 ઉછીના માંગતા ગાળો આપી માર માર્યો હોય અને તે ઝઘડાનો ખાર રાખી આરોપી પરશોતમ વોરા, વિજય વોરા, હરેશ વોરા અને ગોરધન વોરા એ ઘરમાં પ્રવેશ કરી દરવાજો તથા ઘરવખરીને નુકશાન કરી સાહેદ સોનલબેન તથા નરેશભાઈ ભરતભાઈને ગાળો આપી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. તેમજ આ બાબતે પોલીસ સ્ટેશનમાં જાણ કરવા આવતા ફરિયાદ નહિ કરવાનું કહીને ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી પાંચ આરોપીને ઝડપી લીધા છે. અને અન્ય એક આરોપીની શોધખોળ ચલાવી રહી છે.

R_GJ_MRB_04_02MAY_WAKANER_MARAMARI_COMPLAIN_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_04_02MAY_WAKANER_MARAMARI_COMPLAIN_SCRIPT_AV_RAVI

વાંકાનેરમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી ઘરમાં ઘુસી હુમલો

છ શખ્શો સામે મારામારીની ફરિયાદ

        વાંકાનેરમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી ઘરમાં પ્રવેશ કરી ઘરવખરીને નુકશાન કરી માર મારી ધમકી આપવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

        વાંકાનેરના રાતીદેવળી ગામના રહેવાસી વસંતભાઈ ખેંગારભાઈ વોરાએ પોલીસમાં પરશોતમ સામાભાઈ વોરા, વિજય પરશોતમ વોરા, હરેશ પરશોતમ વોરા, ગોરધન સામાભાઈ વોરા, રમેશ ગોરધનભાઈ વોરા અને પ્રેમજી દેવજીભાઈ રહે બધા રાતીદેવલી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદીના દીકરા ભરત ઉર્ફે કાળું તથા આરોપી વિજય પરશોતમભાઈએ સાથે દારૂ પીધા બાદ ફરિયાદીના દીકરા ભરતભાઈને આરોપી વિજય પાસે રૂ ૨૦ ઉછીના માંગતા ગાળો આપી માર માર્યો હોય જે ઝઘડાનો ખાર રાખી આરોપી પરશોતમ વોરા, વિજય વોરા, હરેશ વોરા અને ગોરધન વોરા એ ઘરમાં પ્રવેશ કરી દરવાજો તથા ઘરવખરીને નુકશાન કરી સાહેદ સોનલબેન તથા નરેશભાઈ ભરતભાઈને ગાળો આપી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે તેમજ આ બાબતે પોલીસ સ્ટેશનમાં જાણ કરવા આવતા ફરિયાદ નહિ કરવાનું કહીને ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી પાંચ આરોપીને ઝડપી લીધા છે જયારે અન્ય એક આરોપીની શોધખોળ ચલાવી છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.