ETV Bharat / state

મોરબીમાં ઓવરબ્રિજની ડિઝાઇન બદલવા માગણી, કાંતિ અમૃતિયાને લેખિતમાં રજૂઆતો શા કારણે થઇ જૂઓ - MLA Kanti Amrutiya

મોરબીમાં ઓવરબ્રિજની ડીઝાઇન બદલવા માગણી (Demand to Change Over Bridge Design in Morbi ) ઉઠી છે. હાલમાં બનતાં મહેન્દ્રનગર ચોકડી બ્રિજ નીચે પાર્કિગની જગ્યા મળે તેવી ડીઝાઇનનો બ્રિજ (Mahendranagar Chokdi Parking Space )બનાવવાની માગણી ઊઠી છે. એમએલએ કાંતિ અમૃતિયાને (MLA Kanti Amrutiya )લેખિતમાં તેની રજૂઆત કરવામાં આવી છે.

મોરબીમાં ઓવરબ્રિજની ડિઝાઇન બદલવા માગણી, કાંતિ અમૃતિયાને લેખિતમાં રજૂઆતો શા કારણે થઇ જૂઓ

author img

By

Published : Dec 14, 2022, 3:36 PM IST

મોરબી અમદાવાદ અને હળવદથી મોરબી શહેરના પ્રવેશદ્વાર સમા મહેન્દ્રનગર ચોકડી પાસે લાંબા સમયથી પાર્કિંગ સ્પેસ ન હોતાં ટ્રાફિક જામની સમસ્યા (Mahendranagar Chokdi Parking Space )સર્જાય છે. ભારે વાહનોની અવરજવરના કારણે અકસ્માત પણ થતા હોવાથી આ સ્થળે ઓવરબ્રિજ બનાવવાની માંગણી લાંબા સમયથી સ્થાનિકોમાં હતી. બે માસ પૂર્વે સરકારે ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી આપી હતી. ત્યારે સ્થાનિકો ઓવરબ્રિજની ડિઝાઇન બદલીને મહાનગરોની જેમ મોરબીમાં ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની માગ (Demand to Change Over Bridge Design in Morbi ) કરી રહ્યા છે.

ધારાસભ્યને રજૂઆત મોરબી તાલુકા પંચાયતના સદસ્ય ભાવનાબેન શેરસીયા (Morbi Talula Panchayat Member Bhavna Shersiya )એ મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા (MLA Kanti Amrutiya )ને લેખિતમાં રજૂઆત કરીને મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી ઓવરબ્રિજની ડીઝાઇન બદલવા માગણી કરી છે. ભાજપ અગ્રણી કેતન બોપલીયાએ સમગ્ર રજૂઆતને બ્રિજની તસવીર સાથે સોશિયલ મીડિયામાં રજૂ કરીને MLA અમૃતિયા પાસે ઓવરબ્રિજની ડિઝાઇનમાં (Demand to Change Over Bridge Design in Morbi ) પરિવર્તન કરવાની માંગ કરી છે.

કાંતિ અમૃતિયાની પ્રતિક્રિયા આ મુદ્દે એમએલએ કાંતિ અમૃતિયાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે હા રજૂઆત આવી છે. તેના માટે મેં માર્ગ અને મકાન વિભાગના અધિકારોએ સાથે મીટીગ કરી છે. ગ્રામજનો માગ છે તે મુજબ ડીઝાઈન ચેન્જ થાય એના માટે યોગ્ય કાર્યવાહી કરીશું.

શા માટે ઓવરબ્રિજની ડિઝાઇન બદલવા માગ મોરબી હળવદ રોડ ઉપર આવેલ મહેન્દ્રનગર ચોકડીએ હાલ ઓવરબ્રિજ બનાવવાનું કામકાજ ચાલુ છે તે તાત્કાલિક ધોરણે બંધ કરાવવાની પણ માગણી છે. જે ઓવરબ્રિજ બનાવવાનું કામ મંજૂર થયું છે તેની ડીઝાઇન બદલી ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની માગણી (Demand to Change Over Bridge Design in Morbi ) ઉઠવાનું કારણ એ છે કે આ વિસ્તાર ઔદ્યોગિક વિસ્તાર હોવાથી ભારે અવરજવર હોય છે ત્યારે બ્રિજ નીચે પાર્કિંગ માટેની જગ્યા (Mahendranagar Chokdi Parking Space ) મળે તે જરુરી છે. આ કારણે સુવિધામાં વધારો થશે. હાલ જે ડીઝાઇનથી કામ થઇ રહ્યું છે તેમાં બ્રિજ નીચે પાર્કિંગની જગ્યા ન રહેતાં રોડ પર પાર્કિંગ જેવી અગવડ પડશે. આ મુદ્દાને ધ્યાને લઇને ઓવરબ્રિજની ડિઝાઇન બદલવા માગ કરવામાં આવી હોવાની મહેન્દ્રનગરના સ્થાનિકો અને ભાજપ અગ્રણીઓ દ્વારા રજૂઆતો થઇ હોવાનું જણાઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.