ETV Bharat / state

મોરબીમાં BPL કાર્ડની કામગીરીની તપાસ કરવા માંગ - gujarat news

મોરબીઃ સરકારી યોજનાના લાભો ગરીબો સુધી પહોંચતા નથી. મોરબી જિલ્લામાં જરૂરિયાતમંદ લાભાર્થી સુધી BPLનો લાભ પહોંચતો નથી. BPL કાર્ડની કામગીરી સંતોષકારક ના હોવાથી જેની કામગીરીની તપાસણી કરવામાં આવે અને સરકારી યોજના સફળ થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 25, 2019, 9:38 AM IST

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેક ગરીબલક્ષી યોજના છે. પરંતુ આ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ સુધી પહોંચતો નથી. ગરીબો પાસે BPL કાર્ડ નથી. અને મોટર બંગલા તેવા લોકો BPL કાર્ડ ધરાવે છે. જેથી સામાજિક અસમાનતા વધી રહી છે. પરંતુ સુખી સંપન્ન લોકો પાસે BPL કાર્ડ ક્યાંથી આવ્યું તેની તપાસ કોઈ કરતુ નથી, અને આમ સરકારની ગરીબ લક્ષી યોજના નિષ્ફળ જાય છે.

BPL કાર્ડ ન હોવાને પગલે ગરીબોને લાભ મળતો નથી. જેથી સરકારની યોજના સફળ બનાવવા માટે BPL કાર્ડની તપાસણી અને ફરીથી ગણતરી કરી ગરીબોને લાભ મળે તે માટે મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

Intro:Body:

R_GJ_MRB_01_25APR_BPL_CARD_PROBLEM_SCRIPT_AV_RAVI

મોરબી જીલ્લામાં બીપીએલ કાર્ડની કામગીરીની તપાસ નવેસરથી કરવા માંગ

જરૂરિયાતમંદ લાભાર્થી સુધી લાભ પહોંચતો નથી

        સરકારી યોજનાના લાભો ગરીબો સુધી પહોંચતા નથી તેનું મુખ્ય કારણ બીપીએલ કાર્ડની કામગીરી છે મોરબી જીલ્લામાં બીપીએલ કાર્ડની કામગીરી સંતોષકારક ના હોય જેથી કામગીરીની તપાસણી કરવામાં આવે અને સરકારી યોજના સફળ થાય તે માટે યોગ્ય કર્ય્વ્હાઈ કરવાની માંગ કરવામાં આવી છે

        કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેક ગરીબલક્ષી યોજના છે પરંતુ આ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ સુધી પહોંચતો નથી ગરીબો પાસે બીપીએલ કાર્ડ નથી અને મોટર બંગલા છે તેવા લોકો બીપીએલ કાર્ડ ધરાવે છે જેથી સામાજિક અસમાનતા વધી રહી છે પરંતુ સુખી સંપન્ન લોકો પાસે બીપીએલ કાર્ડ ક્યાંથી આવ્યું તેની તપાસ કોઈ કરતુ નથી અને આમ સરકારની ગરીબ લક્ષી યોજના નિષ્ફળ જાય છે બીપીએલ કાર્ડ ના હોવાને પગલે ગરીબોને લાભ મળતો નથી જેથી સરકારની યોજના સફળ બનાવવા માટે બીપીએલ કાર્ડની તપાસણી અને ફરીથી ગણતરી કરી ગરીબોને લાભ મળે તે માટે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે         

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.