ETV Bharat / state

મોરબીમાં સિરામિક ફેક્ટરી પાસેથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો - ક્રાઇમ ન્યુઝ

મોરબી: માટેલ રોડ પર આવેલ સિરામિક ફેક્ટરી પાસેની ગટરમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા અને દોરડું બાંધેલી હાલતમાં હોય જેથી મહિલાની હત્યા કર્યા બાદ મૃતદેહ ફેંકી દીધાની આશંકા પ્રબળ બની છે.

મોરબીમાં સિરામિક ફેક્ટરી પાસેથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો
author img

By

Published : Oct 11, 2019, 1:20 PM IST

વાંકાનેરના માટેલ રોડ પર આવેલી સિરામિક ફેક્ટરી પાસેની ગટરમાંથી મહિલાનો મૃતદેહ પડ્યો હોવાની માહિતીને પગલે વાંકાનેર તાલુકા પીએસઆઈ બી ડી પરમાર સહિતની ટીમ દોડી ગઈ હતી. મૃતક મહિલાનુ નામ લીલાબેન જે એમ.પી ના રહેવાસી હતાં. જે માહિતી પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યુ હતું.

મોરબીમાં સિરામિક ફેક્ટરી પાસેથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો

મહિલાને દોરડું બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો અને શરીર પર પણ ઈજાના નિશાનો જોવા મળતા હત્યાની આશંકા સાથે પોલીસે તપાસ ચલાવી હતી. વધુ માહિતી માટે મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.

Intro:gj_mrb_02_matel_mahila_hatya_visual_av_gj10004
gj_mrb_02_matel_mahila_hatya_script_av_gj10004

gj_mrb_02_matel_mahila_hatya_av_gj10004
Body:માટેલ રોડ પર આવેલ સિરામિક ફેક્ટરી પાસેની ગટરમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે મહિલાના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા છે અને દોરડું બાંધેલી હાલતમાં હોય જેથી મહિલાની હત્યા કર્યા બાદ મૃતદેહ ફેંકી દીધાની આશંકા પ્રબળ બની છે
         વાંકાનેરના માટેલ રોડ પર સિરામિક ફેક્ટરી પાસેની ગટરમાં મહિલાનો મૃતદેહ પડ્યો હોવાની માહિતીને પગલે વાંકાનેર તાલુકા પીએસઆઈ બી ડી પરમાર સહિતની ટીમ દોડી ગઈ હતી મહિલાના મૃતદેહને દોરડું બાંધેલું હોય અને શરીર પર પણ ઈજાના નિશાનો જોવા મળતા હત્યાની આશંકા સાથે પોલીસે તપાસ ચલાવી છે મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો છે મૃતક મહિલા એમપીની રહેવાસી અને લીલાબેન નામ હોવાની માહિતી પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.