ETV Bharat / state

ફેસબુકથી મિત્રતા કેળવીને સસ્તા સોનાના નામે કરવામાં આવી છેંતરપિંડી - gold

મોરબી ખાતે ફેસબુક પર સસ્તા સોનુ વેચવાના નામે લૂંટ કરવામાં આવી હતી. ઘટનાનો ભોગ બનનારે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદને આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી.

yy
ફેસબુકથી મિત્રતા કેળવીને સસ્તા સોનાના નામે કરવામાં આવી છેંતરપિંડી
author img

By

Published : Jun 5, 2021, 12:13 PM IST

  • ફેસબુકના માધ્યમથી વધુ એક નો બનાવ
  • મોરબી પાસે સસ્તા સોનાના નામે કરવામાં આવી લૂંટ
  • એક આરોપીની ધરપકડ એક ફારાર

મોરબી: હરિયાણાના રહેવાસી આધેડોનો ફેસબુકના માધ્યમથી સંપર્ક કરી તેને મિત્ર બનાવતો હતે અને બાદમાં સોનાના બિસ્કીટની લોભામણી લાલચ આપીને મોરબી બોલાવ્યા હતા અને ટંકારા પંથકમાં તેની સાથે લાખો રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. જે ગુનામાં એક આરોપીની ટંકારા પોલીસે ધરપકડ કરી છે.

સસ્તા સોનાના નામે લૂંટ

હરિયાણાના રેવાડી જિલ્લાના પુનસીકા પોસ્ટ વિસ્તારમાં ગોલીયાકા ગામને રહીને ખેતી મજુરીનું કરતા સુમેરસિંગ શયોચંદ લાંબાએ ફેસબુકના માધ્યમથી ટંકારા તાલુકાનાં અમરાપર ગામે રહેતા હસમુખ ઉર્ફે હિતેશ રાજા મકવાણા અને તેના સગીર વયના મિત્ર દ્વારા સંપર્ક કર્યો હતો. મિત્રતા કેણવાયા બાદ સોનાનુ બિસ્કીટ સસ્તી કિંમતે વેચવાનું છે એમ કહીને બંન્ને ટંકારા ગામની લજાઈ ચોકડી પાસે બોલાવ્યા હતા. તેઓએ સોનાનું બિસ્કીટ બતાવીને તેઓની પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયા લીધા હતા અને સોનાનું બિસ્કીટ આપ્યું ન હતું અને ત્યાથી તેઓ ભાગી ગયા હતા.

આ પણ વાંચો : રાજકોટ શિવ જવેલર્સમાં થયેલી લૂંટનું રીકન્ટ્રકશન કરાયું

એક આરોપી ફરાર

આ અંગની હિતેશભાઈએ પોલીસ ફરીયાદ કરી હતી. પોલીસે ફરીયાદેને આધારે આરોપી સુમેરસિંગ શયોચંદ લાંબાની ધરપકડ કરી હતી અને તેની મદદ કરનાર વાલજીભાઈ ધનજીભાઈ મકવાણાની શોધખોળ હાથ ધરી હતી.

આ પણ વાંચો : ગાર્ડની હિંમત જોઇ બેન્ક લૂંટવા આવેલા લૂંટારૂઓ ઉભી પુંછડીએ ભાગ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.