ETV Bharat / state

Crime In Morbi: મોરબીમાં પત્નીને કુહાડીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરનાર હત્યારો પતિ ઝડપાયો - મૃતકના પુત્રની ફરિયાદ

મોરબીના (Crime In Morbi) જાંબુડિયા ગામે પત્નીને માથામાં કુહાડીના ઘા (husband killed his wife with ax)ઝીંકી દઈને નિર્મમ હત્યા કરનાર હત્યારા પતિને પોલીસે ઝડપી લીધો છે, અને આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી(morbi police station) હાથ ધરી છે.

Crime In Morbi: મોરબીમાં પત્નીને કુહાડીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરનાર હત્યારો પતિ ઝડપાયો

author img

By

Published : Dec 27, 2021, 7:54 PM IST

મોરબી: મોરબીના નવા (Crime In Morbi) જાંબુડિયા ગામના રહેવાસી ગુણવંતભાઈ હંસરાજભાઈ વીજુવાડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેના માતા મંજુબેન તેની સાથે રહેતા હતા, અને આરોપી પિતા હંસરાજભાઈ મોહનભાઈ વીજુવાડિયા રહેતા પિતાનો સ્વભાવ જીદ્દી હતો જેથી આરોપી હંસરાજભાઈ સાથે માતા મંજુબેન રહેવા જતા ના હોવાથી, આ બાબતે અવારનવાર બોલાચાલી કરી ઝઘડો થતો હતો, દરમિયાન તા. 26ને રવિવારના રોજ સવારના અરસામાં હંસરાજભાઈ વીજુવાડિયાએ મંજુબેનને માથામાં કુહાડીના ઘા મારી ગંભીર (husband killed his wife with ax) ઈજા કરી મોત નીપજાવ્યું હતું.

મોરબીમાં પત્નીને કુહાડીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરનાર હત્યારો પતિ ઝડપાયો

હત્યારા પતિને પોલીસે ઝડપી પાડ્યો

જે હત્યા કરીને આરોપી પતિ ફરાર થયો હતો, મૃતકના પુત્રની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે (Morbi Taluka Police)આરોપી પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી (morbi police station) હતી, અને આરોપીને ઝડપી લેવાયો છે, જે આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવશે.

આ પણ વાંચો:

મોરબી: પંચાસર ચોકડીએ નજીવી બાબતે તીક્ષ્ણ હથિયાર વડે યુવકની હત્યા

Morbi rape case: મોરબી કોર્ટે દુષ્કર્મ કેસના આરોપીને આજીવન કેદની સજા ફટકારી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.